સંગ્રહ

માહિતી મેળવી.

 

 

20171107_140424.jpgતા. ૨૨/૦૪/૨૦૧૭ ના રોજ “કહાન ક્રિએશન” વાળા અવધીબેન શ્રોફ ને આમંત્રણ આપવામાં આવ્યું. Polish flowers, lamasa, paper mashe, Bottle art, Designer candle, Pot making, Clay Jewelry વિષે ની ઘણી બધી માહિતી મેળવી.

Advertisements

ઓનલાઇન બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ, ઇ-બેન્કિંગ અથવા વર્ચ્યુઅલ બેન્કિંગ

img-20170120-wa0053-1

જયારે આપણા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 8મી નવેમ્બરે, 2016 ની રાત્રે ભારત સરકાર દ્વારા જાહેર કર્યું કે રાત્રે 12 વાગ્યા પછી રૂપિયા 500 અને 1000 ની બધીજ નોટો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે. લોકોમાં ભયનો માહોલ હતો, સાથે સાથે લોકો માં એવો ઉત્સાહ અને આશા હતી કે ભલે બધાને તકલીફ પડે પરંતુ લાંબા ગળે તેનાથી દેશને લાભ થશે જેમકે નોટ બંધીથી ભ્રસ્ટાચાર ઘટશે, દેશ ની આર્થિક સ્થિતિ સુધરશે, આંતકવાદ ઘટશે વગેરે વગેરે….આ મટે આપાણા દેશ માં એ બન્કિન્ગ માટે ખુબજ ભર આપ્યો છે .. સરકારે ભિમ જેવી એપ્પ પણ ડાઉન લોડ કરી છે.

આની જાણકારી તો બહેનો ને તો હોવીજ જોઇયે..માટૅ સ્ટેટ્બેન્ક ઇન્ડિયા ના બ્રન્ચ મેનેજર શ્રી. રાજેશ ભાઈ દોશીને   બોલાવવામાં આવ્યાં..

.ઓનલાઇન બેન્કિંગ, પણ ઇન્ટરનેટ બેન્કિંગ, ઇ-બેન્કિંગ અથવા વર્ચ્યુઅલ બેન્કિંગ તરીકે ઓળખાય છે, છે ઇલેક્ટ્રોનિક ચુકવણી સિસ્ટમ છે કે જે ગ્રાહકો સક્રિય કરે છે બેંક અથવા અન્ય નાણાકીય સંસ્થા શ્રેણી હાથ ધરવા માટે નાણાકીય વ્યવહારો નાણાકીય સંસ્થા વેબસાઇટ દ્વારા. ઓનલાઇન બેંકિંગ સિસ્ટમ સામાન્ય રીતે સાથે જોડાવા અથવા ભાગ હશે કોર બેન્કિંગ બેંક દ્વારા સંચાલિત અને વિપરીત છે સિસ્ટમ બેન્કિંગ શાખા હતી, જે પરંપરાગત રીતે ગ્રાહકો બેન્કિંગ સેવાઓ ઍક્સેસ.

જે નાણાકીય સંસ્થાઓના ઓનલાઇન બેન્કિંગ સુવિધા ઍક્સેસ કરવા માટે, ઇન્ટરનેટ ઍક્સેસ સાથે ગ્રાહક સેવા માટે સંસ્થા સાથે રજિસ્ટર કરાવો, અને પાસવર્ડ અને અન્ય સુયોજિત કરવાની જરૂર છે ઓળખાણપત્ર ગ્રાહક ચકાસણી માટે. ઓનલાઇન બેંકિંગ માટે ઓળખાણપત્ર સામાન્ય રીતે તરીકે જ નથી ટેલિફોન અથવા મોબાઇલ બેન્કિંગ . નાણાકીય સંસ્થાઓ હવે નિયમિત ગ્રાહકો નંબરો ફાળવવા, શું નથી અથવા ગ્રાહકો તેમના ઓનલાઇન બેન્કિંગ સુવિધા ઍક્સેસ કરવા માટે એક હેતુ સૂચવે છે. ગ્રાહક નંબરો સામાન્ય રીતે કારણ કે ગ્રાહક ખાતા નંબર એક ગ્રાહક નંબર સાથે લિંક કરી શકો છો, એકાઉન્ટ નંબર તરીકે જ નથી. પારિભાષિક રીતે, ગ્રાહક નંબર નાણાકીય સંસ્થા સાથે કોઈ એકાઉન્ટ સાથે લિંક કરી શકો છો કે જે ગ્રાહક નિયંત્રણો, છતાં નાણાકીય સંસ્થા એકાઉન્ટ્સ કે કહે છે, તપાસો ઉપયોગ કરી શકે છે, બચત, લોન, ક્રેડિટ કાર્ડ અને સમાન એકાઉન્ટ્સ શ્રેણી મર્યાદિત કરી શકે છે.

ગ્રાહક નાણાકીય સંસ્થા મુલાકાત સુરક્ષિત વેબસાઇટથી , અને ગ્રાહક નંબર અને પ્રમાણપત્રો અગાઉ સુયોજિત મદદથી ઓનલાઇન બેન્કિંગ સુવિધા પ્રવેશે છે. નાણાકીય વ્યવહારો કે જે ગ્રાહક ઓનલાઇન બેંકિંગ દ્વારા લેવડદેવડ શકે પ્રકારના નાણાકીય સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે, પરંતુ સામાન્ય રીતે મેળવવા એકાઉન્ટ બેલેન્સ, તાજેતરના વ્યવહારો યાદી સમાવેશ થાય છે ઇલેક્ટ્રોનિક બિલ ચૂકવણી અને ભંડોળ પરિવહન એક ગ્રાહક અથવા અન્ય વચ્ચે એકાઉન્ટ્સ . મોટા ભાગની બૅન્કો પણ બેંક સ્ટેટમેન્ટ, કે જે ગ્રાહક પરિસરમાં પર મુદ્રિત કરી શકાય છે નકલો ડાઉનલોડ કરવા માટે (કેટલાક બેન્કો બેંક સ્ટેટમેન્ટ ઓફ હાર્ડ નકલો મેઇલિંગ માટે એક ફી ચાર્જ) ગ્રાહક સક્રિય કરે છે. કેટલાક બેન્કો પણ વ્યવહારો ગ્રાહક એકાઉન્ટિંગ સોફ્ટવેર સીધું ડાઉનલોડ કરવા માટે ગ્રાહકો સક્રિય કરે છે. સુવિધા પણ ચેકબુક, નિવેદનો, ક્રેડિટ કાર્ડ અહેવાલ નુકશાન ઓર્ડર, ચેક પર ચુકવણી કરવાનું બંધ, સરનામું અને અન્ય નિયમિત ક્રિયાઓ ફેરફાર સલાહ ગ્રાહક સક્રિય કરી શકો છો.

મોબાઇલ વૉલેટ

મોબાઇલ વોલેટ

તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ લાભ થાય છે. તમારા મોબાઇલ ફોન ની સુવિધા.

મોબાઇલ વૉલેટ માર્ગ તમારા મોબાઇલ ઉપકરણ પર ડિજિટલ સ્વરૂપમાં તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ માહિતી વહન છે. તેના બદલે તમારા ભૌતિક પ્લાસ્ટિક કાર્ડ ઉપયોગ કરીને ખરીદી કરવા માટે, તમે તમારા સ્માર્ટફોન, ટેબલેટ અથવા smartwatch સાથે ચૂકવણી કરી શકો છો. અહીં મોબાઇલ પાકીટ ફાયદા અને કેવી રીતે મોબાઇલ વૉલેટ સેવાઓ સામાન્ય રીતે કામ ઝાંખી છે.

મોબાઇલ પાકીટ સગવડ અને પારિતોષિકો ઓફર

માં સ્ટોર ખરીદી કરો. માત્ર પગાર માટે તમારા ઉપકરણ ધરાવે છે.

મોબાઇલ એપ્લિકેશન્સ ઝડપી ખરીદી કરો. તમારા કાર્ડ માહિતી દાખલ કરવા માટે કોઈ જરૂર.

ઓફર પ્રાપ્ત કરો. ઘણા પાકીટ અને કાર્ડ પારિતોષિકો અને ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.

કેવી રીતે મોબાઇલ પાકીટ કામ

  1. મોબાઇલ વૉલેટ એપ્લિકેશન ડાઉનલોડ કરો (અથવા તે પહેલેથી જ તમારા મોબાઇલ ઉપકરણ માં સમાયેલ કરી શકે છે).
  2. તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ માહિતી મોબાઇલ વૉલેટ ઉમેરો.
  3. જ્યારે તમે સહભાગી વેપારીઓ પર તપાસો, મોબાઇલ વૉલેટ ઍક્સેસ અને તમારા કાર્ડ પસંદ કરો. તમે એક માં સ્ટોર ખરીદી કરી રહ્યા છીએ, તો માત્ર ટર્મિનલ પર તમારા મોબાઇલ ઉપકરણ ધરાવે છે.

મોબાઇલ વૉલેટ સુરક્ષા

પહેલાં તમે મોબાઇલ વૉલેટ સેવા વાપરવા માટે, શું સુરક્ષા પગલાં વોલેટ પૂરી પાડે છે તપાસ તમારા કાર્ડની માહિતી રક્ષણ કરવામાં મદદ કરવા માટે. કેટલાક મોબાઇલ પાકીટ સાથે તમારા સંપૂર્ણ કાર્ડ નંબર વેપારીઓ માટે દૃશ્યમાન છે જ્યારે તમે ખરીદી કરી નથી છે. કેટલાક મોબાઇલ પાકીટ પણ જો તમારા કાર્ડ અથવા મોબાઇલ ઉપકરણ ખોવાઇ જાય કે ચોરાઇ જાય સેવા નિષ્ક્રિય કરવા માટે એક માર્ગ છે.

તમે તમારા વેલ્સ ફાર્ગો કાર્ડ ઉપયોગ કરો છો ત્યારે, તમે વધારાની સુરક્ષા વિચાર:

મોબાઇલ વૉલેટ પસંદ કરી રહ્યા છીએ

ઘણા મોબાઇલ પાકીટ માંથી પસંદ કરવા માટે હોય છે. તમે લક્ષણો સરખામણી કરી રહ્યા છો, ત્યારે જે મોબાઇલ ઉપકરણ જરૂરી છે અને વેપારીઓ જે વોલેટ સ્વીકારી ચકાસવા માટે ખાતરી કરો. કેટલાક તો તમને તમારું મૂળભૂત તરીકે તમારી વેલ્સ ફાર્ગો કાર્ડ વાપરવા માટે સરળતાથી ચુકવણી કરવા માટે પરવાનગી આપે છે.

જુદા જુદા ખાતર ની માહિતી

તારીખ ૯-૧૧-૨૦૧૬ સનિવાર

બહેનો ને   સેવા કાર્યો કરતાં કરતાં કઈક તો જાણકારી મળવી તો જોઈએને? તારીખ ૯-૧૧-૨૦૧૬

તેથી    બહેનો માટે એક પ્રોજેક્ટ રાખવામાં આવ્યો.. જેમા ( આર્ એફ્ ઓ. ) એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર

વિજય ભાઈ નાયક ને ંઆમંત્રણ આપવામાં આવ્યું…. તેમને બહેનો ને જુદા જુદા ખાતર ની ખુબજ સુન્દર માહિતી

પુરી પાડી..

‘સહયોગ ક્રુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ ‘રાજેન્દ્ર નગર,

20160918_123431

20160921_163052

 

તારીખ ૧૮ -૯-૨૦૧૬ ..રવિવાર….

તે દિવસે હિંમત નગર થી ૨૨ કીલો મીટર અને મોડાસા થી ૨૦ કિલો મીટર પ પર આવેલ રાજેન્દ્ર નગર,

‘સહયોગ ક્રુષ્ટ યજ્ઞ ટ્રસ્ટ ‘માં જવાનું થયું….જ્યાં  મંદ બુધ્ધિ નાં  તેમજ કુષ્ટ રોગ નાં લોકો ને રાખવામાં

આવે છે…૩૧.૭૫ એકર માં મળેલી આ જમીન આ  જગ્યાની શરુઆત ૨૦ રક્ત પિત્ત અને ૬ મંદ ભુધ્ધિ ના બાળકો

વડે  થઈ….જેમાં હાલ ૧૦૪૫ જણાં રહે  છે…આ કેન્ર્દ માં રક્તપિત્ત ગ્રસ્ત લોકો, શારિરીક વિકલાંગો તેમના કુટંમ્બી જનો

અન્ય બિમારી થી અને સામાજિક સમસ્યાવાળિ વ્યક્તિઓ નવી  જિંદગી નો લાહવો લઈ રહ્યા છે.આવા માણસો આખા ભરત મા

ટથી અહિંયા આવે છે.તેમાં થી કેટલા અર્ધ અપંગ છે..તેઓ કાતણ- વણાટ ,ઘંટી , હોસ્પીટલ , ઓફિસ કામ, બાળ્કોતથા મંદ

બુધ્ધિ વાળા ની દેખરેખ રાખે છે.રસોડા વિ નું પણ કામ કરે છે.જેઓ તદ્દન અપંગ  છે ત લોકો અનાજ નિ સફાઈ

તથા સંસ્થાની સફાઈ જેવાં કામો કરે છે.આ એક સર્જન કરેલૂં રળિયામણુ ગામ છે…જ્યાં મન્દિર,ચુટણી બુથ, ઘરે ઘરે

તુલસી ક્યારો છે. જ્યાં રોજ સવારે ૭;૩૦ દિવો પ્રગટાવી પ્રથનાં કરવામાં આવે છે…ટ્રસ્ટ મફત રહેવાની ,શિક્ષણ ની ભોજન

ની ,ટ્યુશનની,સગવદતા આપે ચે. રમત ગમત, પ્રવાસ, સાંસ્કુતિક કાર્યક્રમ,જેવી અનેક વિધ પવ્રુતિ થાય છે…મંદ બુધ્ધિ

વાળા માટે સ્પીચ થૅરાપી,વર્તન સુધારણાં, વોકેશનલ ટ્રેનિંગ ,ટોયલેટ વગેરી ની તાલિમ અપાય છે.યાત્રી નિવાસ, પ

પ્રાથમિક શાળાંમાં જઈ અંન્ધ શ્ર્ધ્ધા નિવારણ પણ કરવામાં આવે છે.આશ્રમ વાસી ની સારવાર માટે  , સર્જરી નાં ઓઅપેરેશન સાથેની

૪૫ બેડ ની હોસ્પિટલ તથા એમ્બુલન્સની વ્યવસ્થા પણ છે.અશક્ત ,વ્રુધ્ધ ગાયો માટે તુલસી શ્યામ ગૈiશાળા,પણ

આવેલી છે….

.કુદરતી ,સ્વચ્છ વાતાવરણ,નાનામાં નાના ની જરુરિયાત પુરી પાડતી અને ઘર ને પણ ભુલાવી દેય એવી આ સંસ્થા ની મુલાકાત તો લેવા જેવી ખરીજ…

અમારા અભિગમ ની બહેનૉ તરફ્ થી અમે ફુલ નૈં તો ફુલ ની પાખડિ આપી અમે અમારા તરફ થી સેવા આપી…

રાંધણ કળા

૩-૪-૨૦૧૪ ના રોજ અભિગમ ગ્રુપ ની  બહેનો નો એક કર્યક્રમ રાખવામાં  આવ્યો.. તેમા હર્ષિદા બેન દેસાઈ ના માર્ગદર્શન હેઠળ  બહેનો ને ઘર માં વધેલી

વાનગી માંથી કઈ નવી વાનગી બનાવી શકાય  તે અંગે  જાણ્કારી આપવામાં આવી..મોટાભાગ ની  ગૃહુણી બહેનો હાજર હતી … માટે તૅ તો તેમનો

રસ નો વિષય હતો… આ મોંઘવારી ના સમય માં વેસ્ત મા થી બેસ્ટ બનાવવાની એક સરસ મઝા ની રસોઈ કળા બહેનો ને જાણ વાન  ખુબજ મઝઝા પડિ ગઈ….

૨૫ થી ૩૦ બહેનો હાજર રહી …વળી એક્બીજા ના વિચાર વિનિમય થી બહેનો હજી વધુ સારું શું બનાવી શકે તે જાણવા મળ્યું..વધુમાં ઘરમાં જ્યારે મહેમાન આવવાના

હોય ને કોઈ પણ વાનગી બનવવી હોય તો તેનું શુ માપ લેવું તે પં જાણવા  મળ્યું…વ્યક્તિ દીઠ સામાગ્રી નું માપ પણ બતાવ્યો..બહેનો નાં મનમા ઉઠતા અનેક પ્રશ્નો ના

જવાબ પણ મલ્યાં.          images

તેમને જમણ હોય તો વ્યક્તિ દિઠ કેતલી સામગ્રી લેવી તેની પણ માહિતિ બહેનો ને પુરી પાડી..

ફણગાવેલાં કઠૉળ માં રવો , પવ્વા નાખી ને કટલેસ બનાવી શકાય્..

વધેલાં પેંડા અથવા બરફી ને દુધમાં ઊકાળિ ને કુલ્ફી બનાવાય્.

મુઠીયા પાપડી ન જગ્યાએ દાળ નાંખી શકાય્.

વધેલાં ભાત માં છાશ ,આદુ મરચાં ,સહેજ બેશન ને ચપટી ફ્રુટ સોલ્ટ નાખી ને થાળી ઢોકળા બનાવી શકાય્.

રોટ્લી માં દહીં ,વગાર મસાલો નાખી વઘારેલી રોટલી …બને.

ઘી નાં વધેલાં કીટું માં ચમચી દુધ  નાખી મિક્ષી માં ફેરવી લેવું.પછી  તેમાં ખાંડ નાખી ને સેકવું ને ઠારી ને મીઠાઈ બનાવવી.

રસ્ગુલ્લાની ચાસણિ માં વધુ ખાડ નાખી ને જાડી ચાસણી બનાવાય ને ગુલાબ જાબું કે બુન્દી બનાવવામાં વાપરી શકાય્..

મેથી ની ભાજી નાં  ડાખળાં ને તળી ને તેમાં મસાલો નાખી ને મુખવાસ માં વપરાય કે છાશ માં પણ નાખી શકાય્.

માપ્—————–

૫ કિલો કેરી ના રસ માં ૧કીલો ખાંડ્ ૫૦૦ ગ્રામ દુધ્,લેવું ને ઉકાળવું.. જાડું થાય એટલે થાળી મા ઠારી ને તાપે મુકી પાપડ બનાવી શકાય્.

ગોટલાને આખા બાફવાં ને તોડી ને ગોટલી કાઢી ને વેફર્સ ના સંચાથી પતિકા કરવા ..સંચળ ,મીઠૂં નાખી ને ર્હેવા દેવું ને પછી તેને સેકી લેવી

માઈક્રો ઓવનમાં પણ શેકાય્.12

કચોરી ના મસાલો બનાવવા માટે ૧ વાટકી મગની દાળ મા–દોઢ વાટકી પાણી નાખી  બાફવી .એક સિટી મારવી..તેલમાં જીરૂ મુકી ને ધીમાં તાપે

શેકવી.. છુટિ થાય પછી તેમાં આમચુર્,દળૅલી ખાંડ્,મીઠું મરચું ,હીંગ્ તલ્,લવીંગ વાટી ને નાખવાં…

માપ્———-

મેંદો ૫૦૦ ગ્રામ્ ૧૨૫ ગ્રામ  તેલ ,મીઠું નાખી ને લોટ બાન્ધવો..પરોઠા જેવો… ને તેલ એક્દમ આવી જાય પછી તેલ ઉતારી ને કચૉરી

તળવી ..કચોરી ફુલે પછીજ પાછિ તાવળી ગેસ પર મુકી ને પડ કડક કરવું..

માપ્————–

૧ વ્યક્તિ દિઠ પાનીયા –૧૦૦ ગ્રામ મકાઈ નો લોટ              13

૧ વ્યક્તિ દિઠ બાટી –૧૨૫ ગ્રામ ઘઊ નો લોટ્

૧ વ્યક્તિ દિઠ લાડવા–૫૦ ગ્રમ ઘઊ નો લોટ્

ચોખા — ૨૫ ગ્રામ્

શાક —૧૦૦ ગ્રામ

તળેલું શાક –૫૦ ગ્રામ્.

ફરસાણ ૧ થી ૧ ૧/૨ નંગ્

૧૭-૧૨- ૨૦૧૪ બુધવાર… એક નવો પ્રોજેક્ટ હાથ ધરવાનુ માર્ગ દર્શન

૧૭-૧૨- ૨૦૧૪ બુધવાર્…..   15

16

એક બહેન ને ત્યાં થોડા મેમ્બર ભેગા થયાં….સદગુરુસેવા સંઘ ..  ના શર્મીષ્ઠા બહેન ના માર્ગ દર્શન હેઠળ એક નવો પ્રોજેક્ટ હાથ ધરવાનુ

એક લાભ મલ્યો….આજ કાલ સરકાર સફાઇ અભિયાન તેમજ   શૈચાલય  બનાવવા નો કાર્ય હાથ ધરાય છે… તો તે માટૅ

અમારી બહેનો શું કરી શકે? તે અંગે નું માર્ગદર્શન મેળવ્યું…

વર્ષ –૨૦૧૪ -૨૦૧૫ પહેલી સિનિયર સીટિઝનની મીટીંગ

આ વર્ષની એટલે કે વર્ષ-૨૦૧૪-૨૦૧૫ ની “સીનીયર સીટીઝન્સ ક્લબ”ની પ્રથમ મીટીગ યોજાઇ. સૌ પ્રથમ એક જૂના સભ્ય શ્રી રામભાઇ ચૌધરીનાં દેહવિલય માટે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.
ત્યારબાદ વડીલો અને અભિગમ ગ્રુપની બહેનોની વર્ષગાંઠ ઉજવવામાં આવી.
ધ્વનિબેન આશુતોષભાઇએ સિનિયર “સીટઝન ક્લબ”માં નૃત્યકળા સાથે સંલગ્ન એવા “નૃત્ય શાસ્ત્ર” ને ફરી તાજું કરાવ્યું અને આપણી ભૂલાઇ જતી સંસ્ક્રુતિને ફરી જીવંત કરી દીધી.

IMG_4751

IMG_4758

IMG_4757

IMG_4750

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !

માહિતી

નૃત્યશ્રેણી:

ઉપશ્રેણીઓ

આ શ્રેણીમાં ફક્ત નીચેની ઉપશ્રેણી છે.

શ્રેણી “નૃત્ય”માં પાના

આ શ્રેણીમાં કુલ ૮ પૈકીનાં નીચેનાં ૮ પાનાં છે.

ક ચાલુ..

મ ચાલુ..

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. કુચિપુડી (తెలుగు : కూచిపూడి) એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ …ઓડિસી એ ભારતના આઠ શાસ્ત્રીય નૃત્ય પ્રકારો માંનો એક નૃત્ય છે પૂર્વી ભારતીય રાજ્ય ઓરિસ્સા કે ઓડિસા એ આ નૃત્યનું ઉદગમ સ્થાન છે. પુરાતાત્વીક પુરાવાને આધારે આ નૃત્ય ભારતની સૌથી જુની નૃત્ય શૈલિ છેનૃત્‍ય પુરુષો કરે છે.ગુજરાત માં  ઉન્‍માદમાં આવી જઇને તેઓ ચિચિયારીઓ પાડે છે અને જોરથી કુદકા મારે છે. આ નૃત્‍ય કરતી વખતે તેઓ તીરકાંમઠાં, ભાલાં વગેરે સાથે રાખે છે અને પગમાં ઘૂઘરા બાંધે છે. સાથે મંજીરા પૂંગીવાદ્ય અને ઢોલ પણ વાગતાં હોય છે …

મોહિની અનેક વળાંકોવાળું નૃત્ય, કેરલાનું આ વિશિષ્ટ શાસ્ત્રીય નૃત્ય છે. શરીર અને અંગોની મંદ, લાલિત્યપૂર્ણ, ઝુમતી ગતિ અને ભારે ભાવનાત્મક આંખ અને હાથની ચેષ્ટાઓ આ નૃત્ય પ્રકારમાં ખૂબ અદ્વિતિય છે.

વેશભૂષા અને આભૂષણ

ઓડિસી નૃત્યના આભૂષણો છાંદીની તારના કામથી બનેલા નાના ભાગોના બનેલા હોય છે.આને ઓડિસીમાં તારકાશી(અંગ્રેજી, ફ્રેંચ = ફીલીગ્રી Filigree) કહે છે. આ કળા લગભગ ૫૦૦ વર્ષ જેટલી જુની છે અને આને તટવર્તી ઓડિસ્સાના સ્થાનીય કારીગરો દ્વારા કરાય છે.  આભૂષણો ઓડિસી નર્તકની વેશભૂષાનો મહત્ત્વ પૂર્ણ ભાગ હોય છે. તેમના નામ છે ટીકા (ટીકો), અલ્લકા (માથાનું આભુષણ જેના પર ટીકા લટકે છે.ખાસ કર્ણ પટલો જે કનને એક અનોખી રીતે ઢાંકે છે. મોટેભાગે તે મોરપીંછ આકારે હોય છે જેની નીચે જીમકીઓ (ઝુમખા કે ઝુમ્મર) છે. બે જાર , ટૂંકો હાર ગળાની નજીક હોય છે અને લાંબો જાર લોકેટ સાથે લટકે છે. બંગડીના બે જોડા જેમાં એક બાંય પર અને બીજો જા હાથમાં પહેરાય છે. એક ચાંદીના ટુકડાને વિવિધ પ્રકારના આભૂષણોમાં રૂપાંતરીતે કરવા વિવિધ પ્રકારના ઘણા કારીગરોનો હાથ હોય છે.

કથક (હીન્દી: कथक, ઉર્દૂ: کتھک) એ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે.

કથકલી

કથકલી કળાકાર શુકનવંતુ પચ્ચા (લીલા) પાત્ર.

કથકલી કળાકારનું નજીકથી દર્શન

કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે. આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. આ નૃત્યની શરુઆત ૧૭મી સદી દરમિયાન આજના કેરળ ક્ષેત્રમાં થયો.[૧] અને તે પછીના કાળમાં નવા દેખાવ, વધુ સૂક્ષ્મ હાવભાવ અને નૂતન વિષયો, નવા સંગીત અને વધુ ચોક્કસ તાલ આદિ સાથે વિકસતો રહ્યો..

અંગો

Kathakali performance In front Of big oil Lamp.

કથકલી પાંચ કળાઓનું મિલન મનાય છે

  • ભાવ (નાટ્યમ, અહીં ચહેરાની ભાવ ભંગિમા દ્વારા અભિવ્યતિ પર જોર અપાય છે.)
  • નૃત્ય (નૃત્તમ્ તેમાં નૃત્ય સાથે શરીર , હાથ પગ આદિના હલન ચલન પર જોર અપાય છે)
  • મુદ્રા ( નૃત્યમ આમાં હાથની મુદ્રાઓ દ્વારા ક્રિયા વ્યક્ત કરાય છે )
  • ગાન/ મોઢેથી ગવાતું ગીત
  • સંગીત વાદ્યોનો પ્રયોગ વાદ્યમ

આ સીવાય ગીતના શબ્દો પણ એક અંગ છે જેને સાહિત્યમ્ કહે છે, તે ગીત સંગીતનો એક ભાગ છે કેમકે તેને નૃતમ , નૃત્યમ અને નાટ્યમનો સહાયક માત્ર મનાય છે.

કુચિપુડી નૃત્ય

ઉમા મુરલીકૃષ્ણા, કુચિપુડી ની એક મુદ્રામાં

કુચિપુડી (తెలుగు : కూచిపూడి) એ આંધ્ર પ્રદેશનો એક શાસ્ત્રીય નૃત્ય છે. તે સમગ્ર દક્ષિણ ભારતમાં પ્રચલિત છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં આવેલ કૃષ્ણા જિલ્લામાં કુચિપુડી નામે એક ગામ પણ છે, ત્યાંના બ્રાહ્મણો દ્વારા આ કળા વિકસીત થઈ આથી આકળા કુચિપુડી નૃત્ય કહેવાઈ.
આ નૃત્યની શરુઆત મોટે ભાગે એક રંગમંચની અમુક વિધી થી થાય છે, ત્યાર બાદ દરેક કલાકાર મંચ પર આવી તે નાટકના પાત્રને સુસંગત એવા નાનકડા ગીત સંગીત અને નૃત્યની રચના માં પોતાનો પરિચય આપે છે જેને દારુ કહે છે. ત્યાર બાદ નાટિકાની શરુઆત થાય છે. આ નૃત્ય મોટેભાગે ગીત સાથે કરાય છે જે કર્ણાટક સંગીતમાં મઢાયેલ હોય છે. સંગીત મૃંદગમ્, વાયોલીન, વાંસળી અને તંબૂરાથી અપાય છે. નર્તકના આભૂષણો એક હલકા વજનના લાકડા બૂરુગુ માંથી બનેલા હોય છે.

ભરતનાટ્યમ

નટરાજની ઓળખ સમી મુદ્રાને પ્રદર્શિત કરતી એક નૃત્યાંગના

ભરતનાટ્યમ અથવા ભારતનાટ્યમ (તમિલ: பரதநாட்டியம்) એ તામિળનાડુ ક્ષેત્રમાં ઉદ્ગ્મ પામેલ એક શાસ્ત્રીય નૃત્ય શૈલિ છે.[૧][૨][૩][૪][૫], . ભારતનાટ્યમ સાથે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત સંલગ્ન હોય છે. આ નૃત્યને તેની પ્રેરણા પ્રાચીન ચિદંબરમના મંદિરના શિલ્પો પરથી મળે છે.

આવશ્યક પરિકલ્પના

ભર્તનાટ્યમ ને અગ્નિ નૃત્ય ગણવામાં આવે છેૢ જે માનવ શરીરના ગૂઠ આધ્યાત્મીક તત્વ પ્રદીપ્ત અગ્નિનું રૂપ છે. આ નૃત્યની પાંચ મુખ્ય પ્રકારોમાંની એક છે જેમાં ઓડીસી (પાણીનું તત્વ), મોહીનીઅટ્ટમ (હવા તત્વ), કુચીપુડી (પૃથ્વી તત્વ) અને કથકલી (આકાશ તત્વ). એક પ્રમાણભૂત ભરતનાટ્યમ નર્તકની ચાલ અને ભાવ ભંગિમા ડોલતી જ્વાળા સમાન હોય છે. અમુક રૂઢી ચુસ્ત ઘરાના સિવાય અર્વાચીન ભરતનાટ્યમ એ ભાગ્યેજ નાટ્ય યોગ (‘નૃત્ય યોગ ‘ તરીકે પ્રચલિત), એક પવિત્ર આધ્યાત્મીક પરંપરા,તરીકે અભ્યાસ કરે છે.

મૂળત: ભરતનાટ્યમ એ એક નર્તક નૃત્ય હોય છે, જેના બે આયામ હોય છે, લસ્ય, જેમાં સ્ત્રી સહજ લાલિત્ય પૂર્ણ રેખાઓ અને ચાલ હોય છે, અને તાંડવ આનંદ તાંડવમ્ (તમિલ) (શિવનું નૃત્ય), મરદાના આયામ, છે જે ચીનના યીન અને યાંગ ની સમાન હોય છે. એમ પણ મનાય છે કે ભરતનાટ્યમ એ શાશ્વત વિશ્વના અસ્તિત્વને ભૌતિક શરીરના શૃંગાર કરીને ઉજવવાની પ્રાચીન વિચરધારાના પ્રતીક સમો નૃત્ય છે.

મણિપુરી નૃત્ય

રાધાના પાત્રની મણિપુરી નૃત્યની વેષભૂશા

મણિપુરી નૃત્ય
શૈલિ ઉદ્ગમ મણિપુરી અનેવેદીક
સાંસ્કૃતિક ઉદ્ગમ પ્રારંભિક ૧૫મી સદી મણિપુર
વાદ્યો પંગ, પેના, કરતાલ અને મંજીરા, મંગકાંગ, સેમ્બોન્ગ, બાશી, હારમોનીયમ
મુખ્યધારામાં પ્રચલન મોટેભાગે મણિપુર અને ભારતમાં.
ઉપશૈલિ
પંગ ચોલમરાસલીલા

મણિપુરી નૃત્ય એ ભારતીય શાસ્ત્રીય નૃત્યમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્યનો ઉદ્ગમ ઈશાન ભારતના રાજ્ય મણિપુરમાં થયો હતો જે બર્મા ને અડે છે. ચારે તરફ પહાડીઓથી ઘેરાયેલ મણિપુર રાજ્ય ભારત મુખ્ય ભૂમિ અને પૂર્વી ભારતના સંગમ સ્થળ પર આવેલ છે અને આ ક્ષેતએ પોતાની એક આગવી સઁસ્કૃતિ વિકસાવી છે. મણિપુરી નૃત્ય એ આ સંસ્કૃતિનો એક આગવો ભાગ છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલા ની આસપાસ ગૂંથાયેલા હોય છે. આ નૃત્ય મંજિરા કે કરતાલ અને પંગ કે મણિપુરી મૃદંગ શાંકિર્તન ના સંગીત સાથે કરવામાં આવે છે. [૧]

મોહિનીયટ્ટમ

મોહિનીયટ્ટમ પ્રદર્શક

મોહિનીયટ્ટમની એક મુદ્રા

મોહિનીયટ્ટમ કે મોહિનીઅટ્ટમ (મલયાલમ മോഹിനിയാട്ടം), એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. ભારતના આઠ પારંપારિક શાસ્ત્રીય નૃત્યો માંનો આ એક નૃત્ય છે. આનૃત્ય એન ખૂબ લાલિત્ય પૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે.

મોહિનીયટ્ટમ એ સંજ્ઞા “મોહિની” શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે એવી સ્ત્રી જે લોકોને મંત્રમુગ્ધ કરે છે અને યટ્ટમ કે અટ્ટમ નો અર્થ છેશરીરનું મનમોહક અને લાલિત્ય પૂર્ણ હલન ચલન. “મોહિનીયટ્ટમ” આ નામનો અક્ષરસ૰ અર્થ થાય છે “મોહિનીનું નૃત્ય”. વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરવાની બે કથાઓ પ્રચલિત છે.

એક કથામાં સાગર મંથન બાદ અસુરો દ્વારા થનાર અમૃતપાનને રોકવા માટે ભગવાન વિષ્ણુ એ મોહિની રૂપ ધારણ કર્યું. બીજી કથ અનુસાર ભગવન શિવને ભસ્માસૂરથીએ બચાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું.

મોહિની યટ્ટમ આ નામ કદાચ ભગવાન વિષ્ણુ ના મોહિની રૂપ પાછળ પડ્યું હોઇ શકે, નૃત્યની મુખ્ય સંકલ્પના પ્રભુની પ્રેમ અને ભક્તિ છે. આ નૃત્ય પ્રસ્તુતિના નાયક હમેંશા વિષ્ણુ અથવા કૃષ્ણ હોય છે. પ્રાચીન સમયમાં આ નૃત્યને દેવદાસીઓ દ્વારા મંદિરોમાં પ્રસ્તુત કરાતો હતો. પણ આનૃત્ય પર કુઠુ અને કોડીયટ્ટમનો પ્રભાવ જોવા મળે છે. મોહિનીયટ્ટમ એ નૃત્ય અને કવિતામાં ગૂંથાયેલ એક નાટક હોય છે.

આ નૃત્ય પર દક્ષિણ ભાર્તની બે નૃત્ય શૈલિ ભરતનાટ્યમ અને કથકલ્લી ની અસર જોવા મળે છે. આનૃત્યની સંકલ્પના રાજા સ્વાતિ તિરુનલના દરબારમાં તાંજાવુરના નૃત્ય ચતુષ્કોણમાં ના એક એવા વડીવેલુ દ્વારા તૈયાર કરવામાં આવી.

પહોળી કમરને ઝુલાવીને ઉર્ધ્વ શરીરની આજુબાજુની તરફ હળવું ચલનએ આ નૃત્યની વિશેષતા છે. જે કેરળની વિશેષતા એવા પામ (નારિયેળ) ના વૃક્ષને અને કેરલની નદીઓના વહેણના પ્રતીક સમી હોય છે. આમાં કુલ ૪૦ વિવિધ મૂળ ચાલ હોય છે જેને ‘અટવુકલ’ કહે છે.

આ નૃત્યનો પહેરવેશ સોનેરી જાડી કિનારી વાળી સફેદ સાડી રૂપે હોય છે જેને કસાવુ કહે છે. આ નૃત્ય પ્રાચીન સાહિત્યીક રચના હસ્ત લક્ષણ દીપીકાને અનુસરે છે જેમાં હાથની મુદ્રાઓ ઉપર વિસ્ત્રુત વિશ્લેષણ છે

આ નૃત્યના સંગીતમાં વિવિધ લય હોય છે જેને ચોલુ કહે છે. આ સંગીતનું ગાયન મણીપ્રવલમ ભાષામાં હોય ચે જે મલયાલમ અને સંસ્કૃતના મિશ્રણથી બને છે.

સત્રીયા નૃત્ય

અએ ક્રિયાઓમાં કે જેમાટે તે ૫૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું તે જ રીતે તેનો ઉપયોગ થાય છે.પ્રાકૃત ઓરા, ૬૪ માટી અખોરા કે મૂળ સત્રીયા ચાલમાંની એક.

સત્રીયા કે સત્રીયા નૃત્ય (આસામીઝ: সত্ৰীয়া নৃত্য) ભારતના આઠ મુખ્ય શાસ્ત્રીય નૃત્યમાંની એક નૃત્ય શૈલિ છે. અન્ય શાસ્સ્ત્રીય નૃત્યોમાં ચડતી પડતી અને પુનર્જીવનના દોર આવ્યાં પણ સત્રીયા નૃત્ય તેના જનક, આસામના વૈષ્ણવ સંત શ્રીમંત સંકરદેવાના સમયથી (૧૫મી સદી) જ એક જીવંત કળા રહી છે.[૧]

સંકરદેવાએ સત્રીયા નૃત્યની રચના અંકીય નાટ તરીકે ઓળખાતા આસામી એક-અભિનય નાટકના પૂરક તરીકે કરી. આ કળાને પ્રાય: સત્ર તરીકે ઓળખાતા આસામી મઠમાં પ્રદર્શિત કરાતી. આ પરંપરા સત્રમાં વિકસી અને ફૂલી ફાલી, માટે આ નૃત્યને પણ સત્રીયા નૃત્ય તારીકે ઓળખવામાં આવ્યું.[૨] આજે પણ ભલે સત્રીયા નૃત્ય સત્રની બંધ દીવાલોમાંથી બહાર નીકળી બહુ મોટા ફલક પર પ્રસ્તુતિ પામ્યું હોય, પણ હજુ તેને ધાર્મિક વિધી

મુદ્રાઓ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
  મોઢેરો નૃત્ય તહેવાર
ક્યારે
આ અનોખો મોઢેરો નૃત્ય તહેવાર જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાના અંતભાગમાં દરેક વર્ષે ઉત્તરાયણ તહેવારના સમાપન પછી યોજવામાં આવે છે.
કયા સ્થળે
મોઢેરાના સૂર્ય મંદિરનો ઘેરાવો ઘટનાસ્થળ છે અને આ આકર્ષક તહેવારનું સ્થળ છે.મહેસાણા જીલ્લાના દક્ષિણ-પશ્ચિમ દિશામાં મોઢેરા આવેલું છે અને મહેસાણા શહેરથી ૨૫ કિ.મી દૂર છે.
કોણ આવે છે
આ નૃત્ય તહેવારની મુલાકાત વિશ્વભરનાં કળા અને નૃત્ય પરીક્ષકો દ્વારા અવારનવાર લેવાય છે.દેશના વિવિધ રાજ્યોના શાસ્ત્રીય અને રાષ્ટ્રીય નૃત્યકારો અને સંગીતકારો તેમની આવડત અને તારતમ્ય બુદ્ધિને રજૂં કરે છે જ્યારે સંસ્કૃતિ ઉત્સાહકો આ શોભાયમાન પ્રસંગની સાક્ષી પૂરવા આ તહેવારનો હિસ્સો બને છે.નજીકના ગામોના રહવાસીઓ અને વતનીઓ પણ આ બનાવનો એક મૂળ ભાગ છે.

નૃત્ય અંગે ની માહિતિ પુરી પાડ્યા બાદ તેમને પ્રત્યક્ષ ન્રુત્ય  કર્યું ..તેમજ હોળી નજદિક હોવાથી

હોળી નાં ગીતો સાથે ગુલાલ તથા ફુલો થી હોળી ની ઉજવણી પણ થઈ ..