સંગ્રહ

 બ્લાઇન્ડ શાળા નાં બાળકો ને ગાયત્રી માંદિર માં પિકનીક માટે લઈ ગયાં..

IMG_20151211_150323.jpg

IMG_20151211_154202.jpg

IMG_20151211_154152.jpg

IMG_20151211_155624.jpg

 

દર વરસ ની જેમ રાખડી ની ઉજવણી કરવા ગયેલી  અમારી બહેનૉ એ વચન આપ્યું હતું કે વૃધ્ધા અશ્રમ નાં વડિલો ની  જેમ

તેમને પણ પિકનિક પર લ ઈજવાં…અમારી બહેનો તેમને પણ પિકનીક પર લઈ ગઈ..

બ્હેનો એ આ વચન પણ પાળ્યું.   દિવસ નક્કી કરી ને ૫૫  બાળકો માટૅ  ગાયત્રી માતા નું મંદિર નક્કી કરવામાં આવ્યું ..સમય સવારે ૧૨ થી ૫ નો ગોઠ્વ્યો.બાળકો ને

 સૌ પ્રથમ બાળકો ને છાપરી અંધશાળા થી ગાયત્રી મંદિર સુધી લઈ જવા  ને મુકવા  માટે આઇસર ની સગવડ્ કરવામાં આવી.

પ્રથમ એક વાર્તાકાર એલીનોર પોર્ટરની અમેરિકન  નવલ્કથા ” પોલિયાના”” જેનું ગુજરાતી માં અનુવાદકર્યું  છે  રશ્મીબેન  ત્રીવેદી એ..૧૧ વરસ ની બાળકી  કેવી   રાજી રમવાનીરમત રમે છે…અને  જીવનને ખુશી થી ભરી દે છે……..તે અંગે ની વાર્તા છે…..તે રીતે બાળકૉ અંધ હોવા છતાં જિવનમાં શું શું મેળવી શકે છે?અને ખુશ રહી શકે … તેવી પ્રેરણાં આપતી નવલકથા નો વાર્તાલાપ કરવા માં આવ્યો.પછી વારો આવ્યો

 

  1.  રમતો નો.ઉખાણાં..પાસીગ ધ બોલ્,થોડી ક્વિઝ પણ રમાડાઈ… બાળ્કો ને તો ખુબ જ મઝા પડી ગઈ… વહ ભાઇ વાહ .. દાણા જવાબ માં તો બહેનો ને પણ શરમાવી દી ધા..

મોટા ભાગ નાં  જવાબ તેમને આવડતાં હતાં..બહે નો ને તો હરાવી  દીધાં …પછી  આવ્યો વારો  પરિક્શા ખંડ ને ક્રીકેટ સાથે સરખાવવાનો….બધાં જ બચ્ચાંઅતો ખુશ

ખુશ થઈ ગયાં…તે એ  બન્ને ને  શેની સા થે  જોડવાં… ક્રીકેટ નું નામ પ ડ્તાં જ  વાતાવરણ માં એક આનંદ ની લહેર છવાઈ ગઈ ….બાળ કો એ બધાં જ જવાબ સાચ્ચાં આપ્યાં…

બહેનો ને  ઉત્તર ના આવડ્યાં ને શરમાઇ  જવાનો વારો આવ્યો…કર્યું

.

બાળકો નો  બુધ્ધિ નો આંક તો ખુબ જ સરસ ને શિસ્ત, ચોખ્ખાઈ  જોવા જેવી!!!  ત્યાર બાદ ફાફાડાં, જલેબી , કેળાં , નારંગી ને રામદેવ નું સ્વાસ્થ વર્ધક્  પીણું આપવામાં

આવ્યું… હવે  વારો આવ્યો અંતાક્ષરી નો… વાહ એમાં પણ બહેનો ની હાર્.  અન્ધ  બચ્ચાંઓ એ  ખુબ ગાયું ને નાચ્ચાં..એક વિધ્યાર્થી એ અંગ્રેજી માં અભિગમ ગ્રુપ ની અભાર વિધિ કરી ..

સમય તો ક્યાં જતો રહ્યો … ને  છુટા પડવાનૉ વારો આવ્યો..

IMG_20151211_124350.jpg.

Advertisements

સિનિયર સિટીઝન ની ૫ મી મીટીગ ….તથા અભિગમ ગ્રુપની વાર્ષિક સંમેલન્….તા-૫-૧-૨૦૧૪

તા-૫-૧-૨૦૧૪

આ વરસે અભિગમ ગ્રુપનું વાર્ષિક   સંમેલન્…. તથા  સિનિયર  સિટીઝન ની ૫ મી મીટીગ  પિકનિક   નું   આયોજન કરી ગોઠ્વવા માં આવી

તે માટે ચોસાલા મુકામે આવેલા સદગુરુ સેવા સંઘ્ ના  રમણીય સ્થળ પર પસંદગી કરવામાં આવી .સમય સવારે ૯ વાગ્યાથી સાંજે ૫ સુધી નો રાખ્યો. તે દિવસે કુદરત મહેર બાન હતી … તે દિવસે ઠંડી ખુબ જ  ઓછી હતી.પિકનિક પર જવા માટે બધાં ખુબ જ ખુબ જ આતુર હતાં.. સિનિયર ભાઈ બહેનો માટૅ બસ ની  વ્યવસ્થા  કરવામાં આવી જેથી કરી ને વડિલો આરામથી નક્કી કરેલી જગ્યા પર પહોચી જાય્ . IMG_4305

અભિગમની  બહેનો પણ ૯ વાગે ચોસાલા મુકામે પહોંચી ગઈ .

IMG_8621

ત્યાં સૈ પ્રથમ બધાંએ સરસ મઝાનાં ગરમ ગરમ બટાટા પૈંઆનો નાસ્તો કર્યો ને ચા -પાણી પીધાં.IMG_8622

  IMG_4293

કુદરત પણ અમારાં પર મહેરબાન હતી.. તે દિવસે તો ઢંડી પણ ખુબ જ ઓછી હતી .. બધાં ખુબ રંગ માં હતાં.. આજુ બાજુ… મોર જ મોર  જોવાતાં હતાં. ચારે બાજુ  લિલોતરી જોવાતી હતી જાણે ધરતી એ લીલી ચુંદડી પહેરી  લિધી હોય્.. વળી ચારે બાજૂ આબળાં , જામફળ ને લીંબુ ના વૃક્શો જોવાતાં હતાં… ઘણાં વડિલો તો આ  બધું જોઈ ને નાનાં બાળક બની ગયાં…વૃક્ષ પર ચઢી ને જામફળ તોડવાં મંડ્યાં…મોરની પાછળ પાછળ દોડવાનો લાહવો પણ ન ચૂક્યાં…ને બચપનની

યાદ ને તાજી કરી લીધી.   ને પેટ ભરી કુદરત નું સૈંદર્ય્ માણ્યું…

                        IMG_8628                

IMG_8631

abhigam

chosala1

IMG_4278

chosala

IMG_4292

IMG_4294

IMG_4300

IMG_4296  IMG_4275 - Copy

.. chosala7

IMG_4279

IMG_8530

IMG_4304.      ૧૧ વાગ્યે  બધાં ભેગા થયાં . ઉમા બેન શેઠે  સ્વાગત પ્રવચન કરીને  નવાં વરસ ની મુબારક બાદી પાઠવી ને કાર્યક્રમ ની શરૂઆત કરી…મનહર ભાઈ એ થોડી મિમિક્રી  અને જોક્સ કહી ને બધાં ને હસાવ્યાં..ત્યાર  બાદ સિનેમા નાં નામ સાથે લાલુ કી ચડ્ડિમેં બોલવા નું … એ રમત માં તો બધાં ને હસાવી હસાવી ને પેટ દુખાડી દિધું..પછી આવ્યો પત્તાં  હાઉઝી નો …વારો…  જીતનાર ને ઈનામ મલ્યું…  ફુલાવેલાં  ફુગ્ગા પર   આઈ લવ યુ લખવાનું હતું તેમાં પણ બાજી મારી ગયાં બે સિનિયર બહેનો ને એક ભાઈ .. તેમ્ને પણ ઈનામ મળ્યું.. વાહ  બધાં ને એટ્લી મઝા પડી ગઈ કે ભુખ લાગી છે એજ ભુલી ગયાં.. હા, પણ અમારી અભિગમ ગ્રુપની  બહેનોનાં જીવન સાથી    જે       અમોને  સાથ અને સહકાર આપી અમારી પ્રેરણાં આપતાં રહ્યાં છે..તેમનું નુ સ્વાગત કરવાનું કેમ ભુલી જવાય્?   તેમનું સ્વાગત કરવા માં આવ્યું … સિનિયર ભાઈ તથા બહેનોની વરસ ગાંઠ ની ઉજવણી થઈ ..અમારા બહેને ૧થી ૧૦૦ સુથી બોલવાનૂં ને ૭ આવે ત્યારે તાળી મારવી એવી પણ રમત રમાડી …. બે વાગે બધાં જમવાં ઉભા કરવાં પડ્યાં… સરસ  મઝા નું ગરમ ગરમ ઉન્ધિયું ,ખીર , છોલે ,ગોટા, પાપડ  પાપડી,પુરી , દાળ ભાત … બધાં ની રાહ  જોઈ રહ્યાં હતાં.. બધાં એ સરસ મઝા નું ભોજન આરોગ્યું.. અને અમારો કાર્યક્રમ આગળ વધ્યો…બધાં એ દોડ્વાની રમત માં પણ ભાગ લીધૉ.ને ઈનામ જી ત્યાં… પછી આવ્યો થોડો બાળપણ યાદ કરવાનો વારો..મૂ ળાક્ષર લખવાનો વારો…..એટલે કે ક ખ ગ ઘ … વાહ ભૈ .. આતો આવડે  જ ને??પણ … મોટાં ભાગ નાં ખોટાં પડ્યાં.. મેદાન મારી ગયાં બે સિનિયર બહેનો ને એક ભઈ …પણ ગમ્મ્મ્ત પડી ગઈ …છેલ્લે આવ્યો   ક્વિઝ નો વારો …. ત્યાર બાદ ચા પાણી ને  ન્યાય આપવા.માં આવ્યાં.. બસ પતી ગયું!!! …,બધાં ને પરત ફ્ર્ર્રરવાનો સમય થઈ ગયો….પણ હા , મને-કમને બધાં ને ઉભા થવું પડ્યું ,ને પિકનિક ની યાદ   અને આનંદ  ને વાગોડતાં વાગોડ્તાં પાછાં ફર્યાં …..

પ્રવાસ….4

              

IMG_0294

IMG_0316

IMG_0283IMG_0282

IMG_0325IMG_0321

IMG_0322IMG_0327

દાહોદ ની નજદિક

IMG_0289આવેલું રમણીય સ્થળ

 

….રતનમહાલ ની મુલાકાત

ઘન ઘોર જંગલ  પણ સાથે સાથે જોવા જેવાં  સુંન્દર મઝાનાં પહાડો, કોતરો , ગુફા ને ઝરણાં પણ સમાવી લેતું

આ સ્થળ …..જોઈ ને કોઈ કવિ ની કલ્પના જાણે  સાચી  જ્ હોય તેવું લાગે…જે ને નજરે જોઇ ને આંખ પણ પલકવાનું ભૂલી જાય્

ને મન નો  મોર નાચ્યાજ કરે …રુદય પુલકિત થૈ જાય  એવું સુન્દર મઝાનું  છે આ સ્થળ …

૫૫.૬૫ ચોરસ કિ.મિ. માં વિસ્તરેલું આ અભ્યારણ અને પાવાગઢ થી થોડિક જ ઓછી ઉંચાઈ ધરાવતાં  આ સ્થળ

માં રીંછ ને દિપડા પણ જોવા  મળૅ છે..ત્યાં ની શુધ્ધ ને તાજી હવા આપણને હિમાચલ પ્રદેશ ની યાદ દેવડાવે છે…રતન મહાલ ની તળેટી

માં આવેલા કંજેટાથી તેની ચઢાઇ રશરુ થાય છે..કંજેટાન  ડાબી બાજુ માં નળદા નામન સરસ મઝાની  કેમ્પ સાઇ ટ વિકસાવેલી છે.

અને તેનાથી ૮ કિ.મિ. દુર ઉદલ્મહુદડા નામની બીજી એક રમણીય કેમ્પ સાઇટ પણ વિકસાવેલી છે..તેમાં .આ જંગલ ખાતા દ્વારા વિકસાવેલ્

બેપાક્કાં  વિશ્રામ ઘર પહેલેથીજ  બનેલાં હતાં  તે તો છે જ ..પણ હાલ માં ત સિવાય અનેક નાની મોટી”બામ્બૂ હટ”પણ બનાવવામાં આવી છે..

આબુ ના  સુર્યાસ્ત ની જેમ અહિં પણ” સન- સેટ “નિહાળવા લોકો દૂર દૂર થી પ્રવાસ કરે છે.કંજેટા થી ૬ કિ.મિ.દુર સન સેટ પોઈટ પર જવા

ઉપર ૬ કિ.મિ. ચઢાણ કરવું પડે છે.. પણ ગાડી  છેક સુધી ઉપર જાય છે..આ પોઈંટ ની બાજુ માં જ ઐતિહાસિકમહત્વ ધરાવતું  ગણેશ

મંદિર આવેલું છે..કહેવાય છે કે અહીં લીધેલી બધી માન્યતા પુરી થાય છે…નીચે તળેટી માં થી મધ્ય પ્રદેશનું કઠિવાડા પણ ત્યાં થી જોવાય

છે..અને સહેજ ત્રાંસ માં થ છોટા ઊદેપુર ની લાઈટો પણ જોઈ શકાય છે.વાતાવરણ ચોક્ખું હોય તો ત્યાં થી પાવાગઢ પણ ધુંધળો જોવાય છે..

રતન મહલ નો સુંદર  મજાના રીંછ– દિપડા  અભ્યારણ માં ફરી

અમે સરસ મઝ્ઝા નાં બટાટા પોંઆ નો ચા- નાસ્તો કર્યો… ને અમે ડૂંગર ચડવા ત્યાર થઈ ગયાં… ત્યાં બહેનો ને નાહવાની ખુબ

મઝા પડી ….નીચે આવી ગરમ ગરમ  દાલ -પાનિયા, લસણ ની  ચટ્ણી , રિંગણ – બટાટા નું શાક્ પાપડ્,ભાત,  થેપલાં,વળી

ગુલાબ -જાંબુ તો ખરાં જ …નું જમણ કર્યું.. ત્યાં થી અમે ઉદલ મહુડા ગયાં… વાહ .. શું સુન્દર મહોલ ને રમણિય સ્થળ ..

તે  દિવસે સુર્ય નારાયણ ની પણ અમારા પર ક્રુપા હતી  … મેઘરાજા એ પણ તે દિવસે  થોડા શાંત પડ્યાં ને તેમની મહેર થી

અમારો પ્રવાસ ખુબ જ સરસ રહ્યો…

કઠીવાડા પ્રવાસ (2)

વર્ષાૠતુનાં અહલાદક માહોલમાં બધી બહેનોએ એક પ્રવાસનું આયોજન કર્યું,તારીખ ૨૨-૨૦૧૨ નાં રોજ દાહોદ નજીક આવેલા કઠીવાડા મુકામે પ્રવાસે ગયા.

સવારે તેનો આરંભ થયો. બધા સૌ પ્રથમ ભાબરા પહોંચ્યા. ત્યાં થોડીવાર થોભીને આગળ વધ્યા. કુદરતનાં નયનરમ્ય દ્રશ્યોને આંખોમાંઉતારતા ઉતારતા કઠીવાડા પહોંચ્ય.

ત્યાં આવેલો આશ્રમ ખૂબ જ સ્વચ્છ અને સુવિધાજનક છે.

અગાઉથી ત્યાંના સંચાલક ગણને માહિતગાર કરેલા હોવાથી તેમણે બધી જ વ્યવસ્થા

કરેલી હતી. અમને ત્યાંના સુજ્ઞ સજ્જને બધી જ રસોઇ બનાવી આપી.તે દરમ્યાન અમે બધા નજીકમાં જ આવેલા ડુંગર પર ચઢ્યા અને ધોધમાં સ્નાન કર્યું.

નીચે ઉતરીને ભોજન કર્યું અને સાંજે દાહોદ આવવા નીકળ્યા.

અમારો આ પ્રવાસ અત્યંત રોચક બની રહ્યો.

(2)કાચલl આશ્રમમાં તારીખ ૨૩ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ પાસે લીમખેડાની નજીક આવેલા કાચલા આશ્રમની મુલાકાતે જવા બધી બહેનો નીકળી. આ આશ્રમ શહેરની ધમાલથી સાવ જ અલગ હોઇ એક અદભૂત વાતાવરણ સર્જતો લાગ્યો.ખૂબ જ શાંતિ અને કુદરતને માણવાનો અનેરો લહાવો બધાને મળ્યો.


તારીખ ૨૩ મી સપ્ટેમ્બરના રોજ દાહોદ પાસે લીમખેડાની નજીક આવેલા કાચલા આશ્રમની મુલાકાતે જવા બધી બહેનો નીકળી. આ આશ્રમ શહેરની ધમાલથી સાવ જ અલગ હોઇ એક અદભૂત વાતાવરણ સર્જતો લાગ્યો.ખૂબ જ શાંતિ અને કુદરતને માણવાનો અનેરો લહાવો બધાને મળ્યો.

અમે બધા સાથે નાસ્તો લઇને ગયા હતા.ત્યાં જઇ સૌ પ્રથમ તો આશ્રમની અને આસપાસના પર્યાવરણની મુલાકાત લીધી. ત્યાં વસતા મહંતજીને મળ્યા.તેની સ્થાપના વિષે માહિતી મેળવી. આ આશ્રમમાં વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા પણ છે. તેઓ ત્યાં રહે છે અને દાહોદની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા જાય છે. અમે બધા આ આશ્રમના ખુલા હોલમાં ગોઠવાયા અને પછી તો જાતજાતની રમતો રમ્યા.


બધાને ભૂખ લાગી એટલે નાસ્તો કર્યો. આશ્રમમાં પણ આપ્યો.સાંજ દુધી ત્યાં રહ્યા અને પછી દાહોદ તરફ પ્રયાન કર્યું. બધાએ પર્યટનને ખૂબ આનંદથી માણ્યું.

ઇનામી શાળામાં “કન્યા કેળવણી”

દાહોદ પાસે આવેલા બોરડી ગામની ઇનામી પ્રાથમિક શાળામાં અમે બધી બહેનો પહોંચ્યા. આ શાળામાં ૩૭૬ વિદ્યાર્થીઓ છે અને ૬ ભાઇઓ અને ૬ બહેનો એમ કુલ ૧૨ શિક્ષકોનો સ્ટાફ છે. શાળામાં ૧ થી ૮ ધોરણ છે. શાળાનું વાતાવરણ કોઇને પણ આકર્ષે તેવું છે..શિક્ષકોનો માયાળુ સ્વભાવ, વિદ્યાર્થીઓનો પ્રેમ અને શીખવાની તત્પરતા ગજબની  છે. શાળાનાં વર્ગખંડો અને લોબીની દીવાલો પર ખૂબ ધ્યાનાકર્ષક સુવાક્યો લખેલા છે. કમ્પાઉન્ડની દીવાલો પર પણ વિવિધ યોગાસનોનાં ચિત્રો દોરેલા છે.. મુદ્રાવિજ્ઞાનની વિવિધ મુદ્રાઓનાં  ચિત્રો પણ દોરેલા છે. દરેક વર્ગખંડમાં શિક્ષણની વિવધ પ્રયુક્તિઓ સૂચવાતા જાતે બનાવેલા, સસ્તા પણ અત્યંત મહત્વના મોડેલ્સ લગાવેલા છે. અને શાળાનો નાનકડૉ બગીચો તો “વાહ…વાહ” બોલાવી દે તેવો છે. તેમાં ઔષધિય વનસ્પતિઓ ઉગાડેલી છે અને દરેક વનસ્પતિ પાસે તેનું નામ લખેલા બોર્ડ લગાવેલા છે.

ત્યાનાં આચર્ય શ્રી બળવંતસિંહ ગોહિલ અને શિક્ષિકા શ્રીમતી રાધાબેન નું  અમને  આમંત્રણ હતું. આ આમંત્રણને સ્વીકારી  “કન્યા કેળવણી” નું એક મહત્વનું કાર્ય પણ કરવાનું હોવાથી અમે ત્યાં ગયા.

 ધોરણ-૫   થી ૮ ની લગભગ ૬૦ જેટલી છોકરીઓ અમને સોંપવામાં આવી. અમે તેમને ૪-૫ ના જૂથમાં વિભાજીત કરી જેથી દરેક બહેન પાસે ૪-૫ છોકરીઓ આવે. અમે ઘેરથી સોય,દોરાનાં રીલ,બટન,કાપડ વિગેરે સાથે લઈને ગયા હતા. છોકરીઓને જીવનમાં ઉપયોગી નીવડે તેવું કાંઇક શીખવવાની અમારી ઇચ્છા હતી. અમે છોકરીઓને ફાંટ(સાદો ટાંકો),ઓટણ, બખીયો લેતા શીખવાડ્યું. ગાજ કેવી રીતે કરવા,સીવવા, બટન કઈ રીતે ટાંકવા, હૂક કઈ રીતે લગાવવા તથા આઇ કઈ રીતે કરવી તે શીખવ્યું

. Continue reading

કડાણા ડૅમનાં પ્રવાસે

તા-૨૨-૮-૨૦૦૯

 

અમે બધી બહેનો સવારે કડાણા ડૅમનાં પ્રવાસે નીકળી. પ્રાઈવેટ જીપ કરી હતી. રસ્તામાં ક્યાંય બીજે રોકાવાનું ન હતું. વાતો કરતાં,ગાતાં, આનંદકિલ્લોલ કરતા અમે કડાણાડેમ પહોંચ્યા. પહેલેથી આયોજન કરેલું હતું એટલે અહીંના ઓફિસરોનો ખૂબ સરસ સહકાર મળી રહ્યો. અમને ખૂબ પ્રેમથી આવકાર આપ્યો. તેમના ગેસ્ટ હાઉસમાં વિરામની વ્યવસ્થા કરી આપી. અમને છેક નીચે સુધી લઈ ગયા.ત્યારબાદ પાણીના સંચય માટેની વ્યવસ્થા કઈ રીતે થાય છે તે સમજાવ્યું. તે માટેનું ટર્બાઈન,પમ્પીંગ સીસ્ટમ અને અન્ય મશીનરીનો પણ પરિચય આપ્યો.

કડાણાડેમની માહિતી નીચે આપી છે.

આસપાસ અનેક વૃક્ષો અને હરિયાળી હતી. અમે અહીં ખૂબ રમ્યા પણ ખરા. દાહોદથી નીકળ્યા ત્યારે સાથે જમવાનું પણ લઈને જ નીકળ્યા હતા એટલે કુદરતના ખોળે અમે ભોજન કર્યું. આ સ્થળે ૧૨ જ્યોતિર્લીંગો પણ છે, શ્રાવણમાસ તો હતો જ અને તેમાં આવું સ્થાન મળ્યું…..

એક ભાઈએ અમને ખૂબ બીલીપત્ર ઉતારી આપ્યા અને અમને  શિવપૂજનનો લાભ પણ મળ્યો.સાંજ ક્યાં થઈ ગઈ તે ખબર જ ન પડી.

અમે ત્યાંથી પાછા દાહોદ જવા પ્રયાણ કર્યું.

રાત્રે દાહોદ પહોંચ્યા.

 
LocationPlace Vill: Kadana,
Ta: Santrampur,
Dist: Panchmahals
Purpose Irrigation & hydro power
River Mahi
Area of catchment 25520 km2
Mean annual runoff in the catchment 7696 Mm3
Mean annual rainfall 750 mm
Year of commencement of construction work. 1969
Year of completion 1979
Dam
Type Earthen & Masonry
Bed rock Quartzite
Maximum height above the lowest point of foundation 66 m
Length at the top of the dam 1551 m
Total volume content:  
Concrete 0.334 Mm3
Masonry   0.83 Mm3
Earthwork   1.21 Mm3
Spillway
Type Ogee
Length 406 m main spillway +
113 m add. spillway
Energy Dissipator Roller bucket
Maximum discharge 49526 m3/s
Type, nos & size of gate Radial, 27 (15.5 x 14 m) (21 Main spillway, 6 add. spillway
Reservoir
Area at full reservoir level 166 km2
Gross storage capacity 1542 Mm3
Effective storage capacity 1203 Mm3
Area under submergence :
(a) Forest  (b) Waste land (c) Culturable
(a) 7750 ha    (b) Nil        (c) 9258 ha
No of villages under submergence 176 partial, 9 full
Canal
Length of canal 42 km (Left)
Capacity 11 m3/s
Gross command area 12795 ha
Culturable command area 11059 ha
Villages under command
(a) District  Panchmahals
(b) Taluka (c) No. of villages
Santrampur 40
Lunawada 90
Total 130
Area irrigated during last five years
Years Area irrigated in ha
2002-03 6562
2003-04 9494
2004-05 6092
2005-06 2886
2006-07 6090
2007-08 7220
Power Plant
Hydraulic head 45 m
Max. discharge 634 m3/s
Installed capacity 240 MW
Generating units
Type Reversible turbine
Nos 4 nos
Capacity 240 MW
Firm 17 MW (Post Banswada stage)
Secondary 0 to 28 MW (    – do –    )
Cost
Cost of the project Rs. 10186.32 lacs