સંગ્રહ

“વિશ્વ યોગ દિવસ”૨૦૧૭

 

yoga

તા. ૨૩/૦૬/૨૦૧૭ ના રોજ “વિશ્વ યોગ દિવસ”  ની ઉજવણી પ્રકૃતિ મિત્ર મંડળ ના હોલમાં કરવાં માં આવી. અભિગમ ની જ બે યોગ શિક્ષિકા બહેનો તથા પતંજલિનાં યોગ શિક્ષક દ્વારા આની ઉજવણી કરવાં માં આવી અને કુલ ૩૦ થી ૩૫ બહેનો એ તેમાં ભાગ લીધો

Advertisements

રક્ષાબંન્ધન ની ઉજવણી 2016

r-bdownload

તારીખ ૧૨-૮-૨૦૧૬ ના રોજ અભિગમની બહેનો છાપરી ,દiહોદ મા આવેલી અન્ધ શાળા માં

રક્ષાબંન્ધન ની ઉજવણી કરવા ગઈ …. દર વરસ ની જેમ અન્ધબાળકો એ ખુબ જ સુન્દર પ્રાર્થના

કરી ,બહેનો માટે સ્વાગત ગી ત પણ ગાયું.  અમારી એક બહેને રાખડી કેમ બંધાય છે?  રક્ષાબંધન્

ક્યાર થી અને કેવી રીતે ઉજવાય છે.તેની બાળકો ને ખુબ જ સુન્દર માહિતી પુરી પાડી … ત્યાર બાદ

છોકરાઓ ને ચન્દલો કરી રાખડી બાન્ધી , મીઠું મો કરાવ્યું…. તેમજ ચવાણાં ન પેકેટ્સ અને નાસ્તા નાં

ડબ્બા ભેટ રુપે આવવામાં આવ્યાં.

.. આ વરસે અમારાં ગ્રુપ વતી નાની જાલોદ રોડ શાળા ની આદિવાસી બાળા ઓ પાસે રાખડી

બનાવવામાં આવી હતી … આમ અમે એક કન્યા કેળવણી નું પણ બીજું કાર્ય પણ હાથ ધર્યું..

આમ કુલ ૫૮  અન્ધ બાળ્કો ને રાખડી બાન્ધવામાં આવી હતી…ને ૪૦ બાળા ઓ પાસે રાખડી બાનાવડાવી.

આજ દિવસે અમારી બહેનો નો તેમજ રોટરી ક્લબ નો એકજ દિવસે પ્રોગ્રામ  હતો.બાળકો

એ દેશ ભક્તિ નાં તેનજ રાખડી પર ગીતો ગાયાં ને બધા ના  મન ને આનંદિત કર્યાં …

ત્યાર બાદ અભિગમ ની બહેનો એ પણ બાળકો ને રમત રમાડિ ને ઇનામ આપ્યું હતું..

સમય તો ક્યાં વીતી  ગયો તેની તો ખબર્  જ ના પડી…. બહેનો ને પણ તેમના ઘર ની જવાબ્દારી યાદ

આવી ગઈ … ને ભાવ ભીને રુદયે ભાઈ ઓ ની વિદાય લીધી…

સિનિયર્ સિટિઝન ની મીટીંગ—૨૦૧૪

તા-૧૦-૧૧-૨૦૧૪ શનિવારે

સિનિયર્   સિટિઝન ની મીટીંગ નું આયોજન શન્તિ સદન સોસયટી ના ક્લ્બ માં રખવામાં આવ્યું…

ઘણા લાંબા વખત થી સંજોગઓ ને કારણે અમારી સભ્ય બહેનો થી આ મીટીંગ નું આયોજન કરવામાં જરાક ઢીલ ‘

થયેલ્…તેથી દિલગિરી   દખવતાં આ કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી..

પ્રથમ તો ગીત -સંગીત નો રસ થાળ પીરસવા માં આવ્યો….ત્ત્યાર બાદ અંતાક્શરી રમાડ્વામાં આવી…

બસ બધાને તો ખુ બ જ મઝા  પડી ગઈ…ત્યાર બાદ રમ્તો નો વારો આવ્યો… બસ તેમા  હસા હસ ને ગમ્મત પડી

ગઈ..છેલ્લે હાઉઝી રમાડાઈ…

અરે!  ગેએત સંગીત ની મહેફીલ નો થાળ થોડો અધુરો રહી ગયો…મ્રુદૂસ્વરા બેન કારણ સર લેટ આવ્યા.. પણ્..બેત્રણ

ગીતો થી થાળ સજાવી દી ધો…બધાં આનંદ વિભોર થઈ ગયાં.. કોઈ ને પણ ગરે જવાની ઈચ્છા નહતી..

પણ શિયાળા નાં ટૂંક  દિવસો .. ને અંધારું ઝલ્દી થઈ ગયું …તેથી બહેનો એ સેવ ખમણી ,પૅંડા તથા ચા ને ન્યાય આપી ને

છુટા થવું પડ્યું…

સન્માન..કાર્યક્રમ

173177.jpg169170.jpg
તા-૯-૧૨-૨૦૧૫ નાં રોજ

દાહોદ નગરપાલિકાનાં પ્રમુખ શ્રી  સયુંક્તાબેન મોદી જે અભિગમ ગ્રુપનાં જુના સભ્ય છે ….તેમનું  અભિગમ ગ્રુપ ની બહેનો વડે સન્માન    કરવામાં આવ્યું.
 પ્રમુખ શ્રી  સયુંક્તાબેન મોદી 

 

 જન્મ નો જન્મ ૭ મી જાનુઆરી ૧૯૬૨ ના દિવસે એક બહુ સમાન્ય કુંટુંબ માં થયો…ખુબ જ નાની વયે પિતાજી ની છત્ર છાયા ગુમાવી..

તેથી વચ્ચે થી અભ્યાસ છોદી દેવો પડ્યો.. ઘરની જવાબ્દારી તેમને શીરે આવી ….ઘરનું ગુજરાન ને ૩ નાનાં ભાઈ ઓ ને ભણાવવા માટે બાકી નો અભ્યાસ છોડિ ને તેમને 

પી.ટી.સી.. કર્યું ને  ત્રણે ભાઈ ઓ ને  ઈજનેરી ની પદવી આપાવવા…પ્રતીબધ્ધ થયાં ને  તેમાં પોતાની જાત સમર્પી દીધી….એટલે થી ન અટક્યાં ….ભાઈ ઓ ને પરણાવ્યાં

 ને પોતે  ક્યારે ય નહી પરણે તેવી નેમ લિધી….ને ભાઈ ઓ ને  તેમનાં પરિવાર માટે તેમનું જિવન સમર્પિત કરી દીધું.. પ્રકુતિ પ્રેમી અને પ્રયટન નાં શોખીન હોવાથી 

માન સરોવર સુધી યાત્રા પણ કરી આવેલાં છે.

        સંયુક્તાબેન  મોદી   હોશિયાર તો હતા જ …. ને તેમનાં માં સામાજિક કાર્ય કરવાની એક ધગશ પણ હતી….ભાઈઓ ને સુખી પરિવાર મળ્યો પછી તેઓ 

વિશ્વહિંન્દુ પરિવાર માં જોડાયાં…ત્યારબાદ સામાજીક પ્રવ્રુતી કરવાની  તિવ્ર ઈચ્છા હોવાથી તેવોભારતીય જનતા પાર્ટી માં જોડાયાંઅને તેવો અગળ ને આગળ પ્રગતી પથ પર્

ચઢતાં ગયાં…પહેલાં મ્.મુ.શહેર  પ્રમુખ બન્યાં..જિલ્લા મંત્રી બન્યાં, જિલ્લા  પ્રમુખ બન્યાં…પ્રદેશ કારોબારી માં સભ્ય બન્યાં ને,  પ્રથમ મહિલા એ દાહોદ નું ગૌરવ વધાર્યુ…

મહિલા સુરક્શા સેતુ સમિતિ નાં ,રાજ્યનાં દાહોદ જિલ્લા નાં પ્રતિનિધી છે.આમ તેમની પ્રગતિ ની પથ માળા આગળ ન્મે આગળ  વધતી જ રહી ..અને 

આજે દાહોદ નગર પાલિકા માં ચુટાઈ ને પ્રમુખ પદ શોભાવ્યું છે..

..સંયુક્તાબેન  મોદી અમારાં અભિગમ ગ્રુપ નાંં પણ એક  માનનિય  સભ્ય પણ  છે…અને .છોટાલાલ જાદવજી પ્રાથમિક શાળા નાં આચાર્ય પણ છે..તે અમારાં 

 માટે એક ગર્વની વાત છે….

 અભિગમ ગ્રુપ દ્વારા અભિવાદન કરી  શુભેચ્છા પાઠવીએ છીએ કે પ્રમુખ શ્રી  સયુંક્તાબેન મોદી  હજુ અવિરત પ્રગતિ નાં પંથે હજુ આગળ ને આગળ વધતાં રહે અને 

મહિલાઓ અને દેશ માટે તેમની જે કાર્ય કરવાની કુશળતા  છે ….તે માટે એક પ્રેરણારુપ બનતાં રહે..

.

 બ્લાઇન્ડ શાળા નાં બાળકો ને ગાયત્રી માંદિર માં પિકનીક માટે લઈ ગયાં..

IMG_20151211_150323.jpg

IMG_20151211_154202.jpg

IMG_20151211_154152.jpg

IMG_20151211_155624.jpg

 

દર વરસ ની જેમ રાખડી ની ઉજવણી કરવા ગયેલી  અમારી બહેનૉ એ વચન આપ્યું હતું કે વૃધ્ધા અશ્રમ નાં વડિલો ની  જેમ

તેમને પણ પિકનિક પર લ ઈજવાં…અમારી બહેનો તેમને પણ પિકનીક પર લઈ ગઈ..

બ્હેનો એ આ વચન પણ પાળ્યું.   દિવસ નક્કી કરી ને ૫૫  બાળકો માટૅ  ગાયત્રી માતા નું મંદિર નક્કી કરવામાં આવ્યું ..સમય સવારે ૧૨ થી ૫ નો ગોઠ્વ્યો.બાળકો ને

 સૌ પ્રથમ બાળકો ને છાપરી અંધશાળા થી ગાયત્રી મંદિર સુધી લઈ જવા  ને મુકવા  માટે આઇસર ની સગવડ્ કરવામાં આવી.

પ્રથમ એક વાર્તાકાર એલીનોર પોર્ટરની અમેરિકન  નવલ્કથા ” પોલિયાના”” જેનું ગુજરાતી માં અનુવાદકર્યું  છે  રશ્મીબેન  ત્રીવેદી એ..૧૧ વરસ ની બાળકી  કેવી   રાજી રમવાનીરમત રમે છે…અને  જીવનને ખુશી થી ભરી દે છે……..તે અંગે ની વાર્તા છે…..તે રીતે બાળકૉ અંધ હોવા છતાં જિવનમાં શું શું મેળવી શકે છે?અને ખુશ રહી શકે … તેવી પ્રેરણાં આપતી નવલકથા નો વાર્તાલાપ કરવા માં આવ્યો.પછી વારો આવ્યો

 

  1.  રમતો નો.ઉખાણાં..પાસીગ ધ બોલ્,થોડી ક્વિઝ પણ રમાડાઈ… બાળ્કો ને તો ખુબ જ મઝા પડી ગઈ… વહ ભાઇ વાહ .. દાણા જવાબ માં તો બહેનો ને પણ શરમાવી દી ધા..

મોટા ભાગ નાં  જવાબ તેમને આવડતાં હતાં..બહે નો ને તો હરાવી  દીધાં …પછી  આવ્યો વારો  પરિક્શા ખંડ ને ક્રીકેટ સાથે સરખાવવાનો….બધાં જ બચ્ચાંઅતો ખુશ

ખુશ થઈ ગયાં…તે એ  બન્ને ને  શેની સા થે  જોડવાં… ક્રીકેટ નું નામ પ ડ્તાં જ  વાતાવરણ માં એક આનંદ ની લહેર છવાઈ ગઈ ….બાળ કો એ બધાં જ જવાબ સાચ્ચાં આપ્યાં…

બહેનો ને  ઉત્તર ના આવડ્યાં ને શરમાઇ  જવાનો વારો આવ્યો…કર્યું

.

બાળકો નો  બુધ્ધિ નો આંક તો ખુબ જ સરસ ને શિસ્ત, ચોખ્ખાઈ  જોવા જેવી!!!  ત્યાર બાદ ફાફાડાં, જલેબી , કેળાં , નારંગી ને રામદેવ નું સ્વાસ્થ વર્ધક્  પીણું આપવામાં

આવ્યું… હવે  વારો આવ્યો અંતાક્ષરી નો… વાહ એમાં પણ બહેનો ની હાર્.  અન્ધ  બચ્ચાંઓ એ  ખુબ ગાયું ને નાચ્ચાં..એક વિધ્યાર્થી એ અંગ્રેજી માં અભિગમ ગ્રુપ ની અભાર વિધિ કરી ..

સમય તો ક્યાં જતો રહ્યો … ને  છુટા પડવાનૉ વારો આવ્યો..

IMG_20151211_124350.jpg.

બાલ આંગનવાડી નો પ્રોગ્રામ

 

 ૨૪-૩-૨૦૧૪

સોમવાર્ ના દિવસે અભિગમગ્રુપ ની બહેનોએ  બાલઆગનવાડીની મુલાકાત લીધી.પ્રથમ કર્તા-હર્તા કોમલબહેનને મળ્યા.  છ આંગન બાલ વાડી નાં  ૨ થી ૫ વરસ નાં બાળકોને ભેગાં કરવામાં આવ્યાં .દરેક બાળકો માટે તો આ પ્રથમ જ અનુભવ હતો કે કુલ છ છ આંગન બાલ વાડી ના   બાળકો  એ ક સાથે ભેગાં થયાં. બધાં  બાળકો  ના આનંદ ની તો સીમા  જ ન હતી .ડાહ્ય્યા ડમરાં  બાળકો લાઈન માં આવી ને ચુપ ચાપ બેસી ગયાં . તેમના આ વર્તન અને શિસ્ત થી તો બહેનો તો ખુબ જ ખુશ થઈ .સૌ પ્રથમતો ખુબજ મઝાનાં ગીતો થી શરુઆત કરી , તેમની શિક્ષિકા બહેનો પણ હાજર હતી.  અમારી બહેનો એ પણ બાળગીતો ગાયાં. તેમને થોડું જ્ઞાન  સાથે ગમ્મત  પુરું પાડ્યું .  વાહ ભાઈ વાહ …..અમે માન્ તાં હતાં તેનાથી તો છોકરાઓ તો ખુબ જ હોંશિયાર નીકળ્યા.. રમતો રમવાં માં પણ નિપુણ …..ન તો  રડતાં જોયા કે ન તો ઝગડ્તાં જોયાં…બિસ્કિટ ચોકલેટ ખાઈ ને કાગળપણ થેલી માં જ નાખતાં જોયાં……બાલ આંગન વાડી એટલે બહુ જ સામાન્ય બાળકો જ હોય એ અમારો તો ભ્રમ જ ભાંગી નાખ્યો… એટલે જ  કર્યું કે   અમે દર વરસે જે બાળ આરોગ્ય સ્પર્ધા નું આયોજન કરી એ છીએ તો ચાલો આ સામાન્યવર્ગ માં થી આવતા બાળકો માટે કરીશૂં.સહુ બહેનોએ બહુ જ સુન્દર અનુભવ લીધો.

 

 

 

IMG_4766IMG_4765

IMG_4763

 

 

 

 

 

 

IMG_4767IMG_4762IMG_4759

 

 

 

 

 

 

 

 

 

 

 

બોરડી માં આવેલી ઈનામિક શાળા માં ૩ જી વખત મુલાકાત

તા-૧૪-૨-૨૦૧૩ શુક્રવાર્ ના રોજ અભિગમ નિ બહેનો એ બોરડી માં આવેલી ઈનામિક શાળા માં ૩ જી વખત મુલાકાત લીધી… દર વખત ની જેમ આ વખતેં  પણ ફરી વખત કાર્ય શિબિર નું આયોજન કરવામાં આવ્યું..વિધાર્થી ઓએ  પ્રાર્થના ગાઈ ને કાર્યક્રમ ની  શરુઆત કરી.ત્યાર બાદ ત્યાંના આચાર્યશ્રી એ બધી બહેનનું સ્વાગત કર્યું …. આ વખતે કુલ ૪૦ વિધ્યાર્થી ની તથા વિધ્યાર્થી ઓને  વેસ્ટ માં થી બેસ્ટ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.. આજકાલ લગ્ન ની સિઝન હોવાથી બહેનો નાં ઘરમાં કંકોત્રિ ઓનો તો પાર જ નહતો.. માટે આ કંકોત્રિ નો ઉપયોગ કરી બાળકૉને  બર્થ ડે કાર્ડ બનાવતાં શીખવ્યાં.. વિધાર્થી ઓ એ  ખુબ જ ઉત્સાહ થી બહુ બધાં કાર્ડ બનાવી કાઢ્યાં…

ત્યાર બાદ છોકરાઓ તથા છોકરાઓ ને  મુઝિકલ ચેર તથા લંગડિ ની રમત રમાડી ને

વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યાં..

IMG_4695 IMG_4698 IMG_4704 IMG_4705 IMG_4706 IMG_4707 IMG_4697 IMG_4711 IMG_4712 IMG_4713 IMG_4715 IMG_4717 IMG_4722 IMG_4724 IMG_4725 IMG_4709