સંગ્રહ

વિહાન કેર એન્ડ પ્લસ” સંસ્થા માંફટાકડાંનું વિતરણ 2016

દિવાળી નજદીક આવતી હતી તેથી બહેનો ને બાળ્કો મા તો કંઈક કરવાની ઈછ્છા હતી ..

તારીખ -૨૩-૧૦-૨૦૧૬ નાં

રોજ’ વિહાન કેર  એન્ડ પ્લસ” નામની સંસ્થા જે ફક્ત  એડ્સ  અને    એચ આઇ પોઝેટિવ માટેજ કામ કરે છે ,

તે સંસ્થા માં અભિગમ ની બહેનોવડે   લગભગ ૪૦ બાળકો ને ફટાકડાંનું  ભેટ રુપે વિતરણ અ કરવામાં આવ્યું..બાળકો ની

આખો માં આનંદ જોઈ બહેનોને પણ એક સંતોષ થયો…

Advertisements

બ્લાઈન્ડ વેલ્ફેરમાં નવરાત્રી ની ઉજવણી..૨૦૧૬

તારીખ -૫-૧૦-૨૦૧૬ ના  રોજ

અભિગમ ની બહેનો દર વખત ની જેમ મંડાવા રોડ પેર આવેલી  વઇકલાંગ બાળ્કો ની સંસ્થામાં ગઈ..

બ્લાઈન્ડ વેલ્ફેર શાળા નાં ૧૪૦ બાળકો સાથે નવરાત્રી નાં ગરબા ગાયાં ને દરેક બાળ્કો ને તેમનાથી અપાતી

હુફ ને પ્રેમ આપ્યો.. દરેક બાળ્કો ને ભેટ રુપે નેપકીન આપ્યાં.. તેમજ જલેબી અને ચવાણું આપ્યું….

રક્ષાબંન્ધન ની ઉજવણી 2016

r-bdownload

તારીખ ૧૨-૮-૨૦૧૬ ના રોજ અભિગમની બહેનો છાપરી ,દiહોદ મા આવેલી અન્ધ શાળા માં

રક્ષાબંન્ધન ની ઉજવણી કરવા ગઈ …. દર વરસ ની જેમ અન્ધબાળકો એ ખુબ જ સુન્દર પ્રાર્થના

કરી ,બહેનો માટે સ્વાગત ગી ત પણ ગાયું.  અમારી એક બહેને રાખડી કેમ બંધાય છે?  રક્ષાબંધન્

ક્યાર થી અને કેવી રીતે ઉજવાય છે.તેની બાળકો ને ખુબ જ સુન્દર માહિતી પુરી પાડી … ત્યાર બાદ

છોકરાઓ ને ચન્દલો કરી રાખડી બાન્ધી , મીઠું મો કરાવ્યું…. તેમજ ચવાણાં ન પેકેટ્સ અને નાસ્તા નાં

ડબ્બા ભેટ રુપે આવવામાં આવ્યાં.

.. આ વરસે અમારાં ગ્રુપ વતી નાની જાલોદ રોડ શાળા ની આદિવાસી બાળા ઓ પાસે રાખડી

બનાવવામાં આવી હતી … આમ અમે એક કન્યા કેળવણી નું પણ બીજું કાર્ય પણ હાથ ધર્યું..

આમ કુલ ૫૮  અન્ધ બાળ્કો ને રાખડી બાન્ધવામાં આવી હતી…ને ૪૦ બાળા ઓ પાસે રાખડી બાનાવડાવી.

આજ દિવસે અમારી બહેનો નો તેમજ રોટરી ક્લબ નો એકજ દિવસે પ્રોગ્રામ  હતો.બાળકો

એ દેશ ભક્તિ નાં તેનજ રાખડી પર ગીતો ગાયાં ને બધા ના  મન ને આનંદિત કર્યાં …

ત્યાર બાદ અભિગમ ની બહેનો એ પણ બાળકો ને રમત રમાડિ ને ઇનામ આપ્યું હતું..

સમય તો ક્યાં વીતી  ગયો તેની તો ખબર્  જ ના પડી…. બહેનો ને પણ તેમના ઘર ની જવાબ્દારી યાદ

આવી ગઈ … ને ભાવ ભીને રુદયે ભાઈ ઓ ની વિદાય લીધી…

વાર્ષિક સંમેલન 2016

તા-૯-૧-૨૦૧૬ શનિવાર ના રોજ દર વખત ની જેમ જ આ વર્ષે પણ એક સ્નેહ

સંમેલન બહેનો નાં જિવન સાથી સાથેઓનેસ્ટ હોટલ માં રાખવામાં આવ્યું હતું.

બહેનો સાજે ૫ વાગે ખુબજ સરસ તૈયાર થઈ ને આવી હતી.

બહેનો ને તો ખુબજ મઝા પડી 

ગઈ ..અડધો કલાક થોડો અહેવાલ તથા ૨૦૧૫ સુધી ની કાર્ય સુચી જણાવવામાં 

આવી …ત્યાર બાદ રમત ગમત્… થોડાં  ટોળ ટ્પ્પાં…હાઉઝી…

 ને  થોડી જ્ઞાન સાથે ગામ્મત પણ રમવામાં આવી…..બોલ ની રમત માં તો નિપુણ 

હોય તેમ રમાવાનો આનંદ માણ્યો..

ભાઈ ઓ ને તો ૭ વાગે આમંત્રણ આપવામાં આવ્યું હતું… ઠડી તો હતી જ તે થી બધાએ હોલ માં

 જવું પડ્યું.

…. વાહ બધાએ સુપ સાર્ટર્ ને ચાટ થી શરુઆત કરી…પછી પંજાબી વાનગી ની 

ને ગાજર નાં હલવાની લહેજત માણી … નેે છેલ્લે કુલ્ફી નો સ્વાદ માણી …ગપ્ સપ લગાવી ને છુટા પડ્યાં….

બ્લાઈન્ડ વેલફર માં વિકલાંગ બાળકો સાથે નવરાત્રિ ની ઉજવણી 2015.

તા-૧૫-૧૦-૨૦૧૫ ,ગુરુવાર ના રોજ અભિગમ ગ્રુપની બહેનો દર વરસ ની જેમ બ્લાઈન્ડ વેલફર માં

વિકલાંગ બાળકો સાથે નવરાત્રિ ની ઉજવણી કરી … કુલ ૧૨૫ વિકલાંગ બાળકો હતા..બધા જ બાળકો નવરાત્રી ના

વેશમાં  સજ્જ હતાં … બધી બહેનો ને જોઈ ને તો બાળકો ખુબજ ખુશ થઈ ગયાં.. બધી બહેનઊ ના હાથ પકડી ને ગરબા

રવાં લાગ્યાં..બહેનો થાકી ગઈ પણ અબુધ બચ્ચાં તો તેમની મસ્તી માં મસ્ત રહ્યાં …તેમની મસ્તી જોઈ બહેનો પણ બહુજ

ખુશ હતી…ત્યાર બાદ બાળ્કોએ  ફુગ્ગા ઉડાવ્યાં.. ને તેમની કિલકારી થી વાતાવરણ પણ ઝુમી ઉટુયુ….બચ્ચા ઓ ને

વેફર , રોલ ને દ્રોઈગ બુક આપવાંમાં આવી… શાળા માં બાળ્કો ને બેસવાનાં આસનીયા પણ આપવામાં આવ્યાં….બાળ્કોને

હુંફ ,પ્રેમ અને આનંદ થી વિભોર કર્યાં પછી અભિગમ ની બહેનો છુટી પડી…

તા-૧૫-૧૦-૨૦૧૫ ,ગુરુવાર ના રોજ અભિગમ ગ્રુપની બહેનો દર વરસ ની જેમ બ્લાઈન્ડ વેલફર માં

વિકલાંગ બાળકો સાથે નવરાત્રિ ની ઉજવણી કરી … કુલ ૧૨૫ વિકલાંગ બાળકો હતા..બધા જ બાળકો નવરાત્રી ના

વેશમાં  સજ્જ હતાં … બધી બહેનો ને જોઈ ને તો બાળકો ખુબજ ખુશ થઈ ગયાં.. બધી બહેનઊ ના હાથ પકડી ને ગરબા

રવાં લાગ્યાં..બહેનો થાકી ગઈ પણ અબુધ બચ્ચાં તો તેમની મસ્તી માં મસ્ત રહ્યાં …તેમની મસ્તી જોઈ બહેનો પણ બહુજ

ખુશ હતી…ત્યાર બાદ બાળ્કોએ  ફુગ્ગા ઉડાવ્યાં.. ને તેમની કિલકારી થી વાતાવરણ પણ ઝુમી ઉટુયુ….બચ્ચા ઓ ને

વેફર , રોલ ને દ્રોઈગ બુક આપવાંમાં આવી… શાળા માં બાળ્કો ને બેસવાનાં આસનીયા પણ આપવામાં આવ્યાં….બાળ્કોને

હુંફ ,પ્રેમ અને આનંદ થી વિભોર કર્યાં પછી અભિગમ ની બહેનો છુટી પડી…

-૧૦-૨૦૧૫ IMG_20151016_153500,ગુરુવાર ના રોજ અભિગમ ગ્રુપની બહેનો દર વરસ ની જેમ બ્લાઈન્ડ વેલફર માં

વિકલાંગ બાળકો સાથે નવરાત્રિ ની ઉજવણી કરી … કુલ ૧૨૫ વિકલાંગ બાળકો હતા..બધા જ બાળકો નવરાત્રી ના

વેશમાં  સજ્જ હતાં IMG_20151016_153622
IMG_20151016_153018

IMG_20151016_152910 … બધી બહેનો ને જોઈ ને તો બાળકો ..તેમની મસ્તી જોઈ બહેનો પણ બહુજ    ખુશ  હતી.

IMG_20151016_153519

IMG_20151016_160304

IMG_20151016_153206.બહેનો થાકી ગઈ પણ અબુધ બચ્ચાં તો તેમની મસ્તી માં મસ્ત રહ્યાં …તેમની મસ્તી જોઈ બહેનો પણ બહુખુશ હતી…ત્યાર બાદ બાળ્કોએફુગ્ગા ઉડાવ્યાં.. ને તેમની કિલકારી થી વાતાવરણ પણ ઝુમી ઉટુયુ….બચ્ચા ઓ નરોલ ને દ્રોઈગ બુક આપવાંમાં આવી… શાળા માં બાળ્કો ને બેસવાનાં આસનીયા પણ આપવામાં આવ્યાં….બાળ્કોને

હુંફ ,પ્રેમ અને આનંદ થી વિભોર કર્યાં પછી અભિગમ ની બહેનો છુટી પડી…

વિશ્વ યોગ દિનની ઉજવણિ

તારીખ ૨૦-૬-૨૦૧૫      21

11

તારીખ ૨૧-૬- ૨૦૧૫ નો  દિવસ   મુખ્ય મંત્રી શ્રી એ વિશ્વ યોગ દિન તરી ખે જાહેર કર્યો છે…

જ્યારે આખી દુનિયા આ યોગ ની ઉજવણિ કરે તો આપણે પણ શા માટે ના કરીયે? તેથી અભિગમ ની બહેનોએ

પણ યોગ ડે રવિવાર નો હોવાથી શનીવારે ઉજવણી કરવાનું નક્કી કર્યું.. અભિગમ ની બહેનો, અમિગમ દ્વારા

સ્થપાયેલું  સિનિયર સીટિઝન ગ્રુપ્ સંગાથ ની બહેનો ,ભગીની સમાજ ની બહેનો,તેમજ શાન્તી સદન ની કિટી પાર્ટી

ની બહેનો… ને જે બહેનો ની નજકદીક ની ને જાણી તી બહેનો હોય બધા ને આમંત્ર્ણ આપવામાં આવ્યું…પ્રમી લા બેન

રાવ નાં નેજા નીચે  કુલ ૩૫ બહેનો એ ભાગ લીધો…અને જુદાં જુદા આસનો કર્યાં .. આ રીતે  વિશ્વ યોગ દિનની ઉજવણિ

કરવાંમાં આવી..