નિરાંત વૃધ્ધા આશ્રમ,સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટ” ની મુલાકાત

તારિખ    ૪-૨-૨૦૧૭ ના રોજ

ગોધરામાંઆવેલા” નિરાંત”   વૃધ્ધા  આશ્રમ માં તેમજ રક્તપિત્ત અને મંદ બુધ્ધિની સંસ્થા” સહયોગ કુષ્ટ યજ્ઞ

ટ્રસ્ટ “મુલાકાત માં   લીધી.

“અભિગમ ગ્રુપ” નિ બહેનો એ ૨ સ્થળ ની મુલાકાત નીસાથે સાથે શ્યામળાજી  દર્શનાર્થે પણ જવાનું હતુ. તેથી સવારે ૬ વાગે દાહોદ થી ઉપડ્યાં..લગભગ ૭ ઃ૩૦વાગે

અમે ગોધરા માં આવેલા નિરાંત    વૃ ધ્ધાશ્રમ માં પહોચી ગયાં.શું     સ્વચ્છ  અને નિર્મળ ધામ ….વડિલો તો   નાહી ધોઈ ને ભગવાનનું નામ લઈ….

તૈયાર થઈ….. અભિગમની બહેનોની રાહ  જોઇ રર્હ્યાં હતાં..અમને જોઈ તેમના મુખ પેર એક આનંદ   નું હાસ્ય રેલાઈ જતું  જોવાયું..હાલ માં ત્યાં   ૧ ૧વૃધ્ધો છે.. પણ જે   જુના    વડિલો છે તે બધાં તો અભિગમ ની બહેનો થી પરિચિત હતાં..બે થી ત્રણ વાર તેમને અમે દાહોદ પિકનીક     પર    લાવ્યાં હતાં. તેમની

સાથે આખો દિવસ ભજન કિર્તન્,ભોજન ,રમત ગમત કરિને પસાર કર્યો હતો .. તે     વાત વરંવાર એ લોકો વાગોળવા  લાગ્યાં….આશ્રમ  માં જઈ તેમનાં મંદિર  નi મોટા હોલ માં બેઠાં..આનંદ ની પળો ફરી એક વાર યાદ કરાવડાવી ..તે પળો ફરી તેમને યાદ કરાવી દે વા .. ને તેમને આનંદ વિભોર કરવા…….

અમે તેમની સાથે ફરી એક્વાર ભજન કિર્તન કર્યાં..હિંચ લિધી..તેમને ગરમ ગરમ ચા તથા  બટાટા  પૈંઆ પિરસ્યા…  તે વો ખુબ જ ખુશ ખુશ થઈ ગયાં.    હજુ તો અમારે આગળ જવાનું હતું ..  તેથી થોડું દાન આપી ને સેવા કરી ..બધા ની ભાવ ભીની વિદાય લીધી.દોઢ કલાક તેમની સાથે ગાળિ ને આગળ જવા નીકળ્યાં.ત્યારે.એબધા ના મો થી    શબ્દ .  નિકળ્યો.. પાછા અહિંયા ક્યારે આવશો??  અમારે ત્યાથી શ્યiમળાજી દર્શનઆર્થે  જવાનું હતું..ત્યાં દર્શન ૧૨ વાગે બન્ધ  થાય… છે. પેટ માં તો વજન હતું જ .તેથી રસ્તા માં તો રોકવાનો કોઈ જ સવાલ ન હતો…રસ્તામાં થોડી ઘણી રમતો રાતા રમતા   અંક્તાક્ષરી માણતાં … અમે

દર્શન ના ટાઈમે શામળાજી પહોઃઇગયાં..દર્શનો લાભ લીધો…. ને આજુ બાજુ સુન્દર પઃહાડો ની વચ્ચે આવેલા   મંદિર નો નઝારો  ખુબજ સરસ હતો..   જામફળ   ,બોર વગેરે ખાધાં ને અમે ત્યાં થી  રાજેન્દ્ર નગર ચોકડી પાસે હિંમત નગર અને  શામળાજી   નેશનલ હાઈવે   પેર આવેલી સંસ્થા “સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ ટ્રસ્ટ” માં પહોચ્યાં..

આ ૩૧.૭૫ એકર ની  દાન માં મળેલી  જમીન પર વસેલું એક નાનું ગામ જ  છે.. જેમા ૧૦૧૨ જેટલાં રક્તપિત્તગ્રસ્તો    ,શારિરીક વિકલાંગો ,તેમના કુટુંબીજનો, તથા અન્ય બિમારી અને સામાજિક    સમસ્યાવાળી વ્યક્તિઓ

નવી જિંદગી નો લાભ લેય  છે..અહીંયા ભરત ભર માં થી માનવો આવે  છે.તેમાં થી કેટલાક અર્ધઅપંગ  છે..તેઓ કાંતંણ ,-વણાટ,

ઘંટી,હોસ્પિટલ, ઓફિસકામ,બાળ્કો તથા ંમંદ બુધ્ધીવાળા ની દેખરેખ રાખે છે અને રસોડા વગેરે નું કામ કરે  છે… કેટલાક તદ્દન અપંગ  છે

તે લોકો અનાજ સફાઈ, તથા સંસ્થા સફાઈ નું કામ કરે છે.અહીં ચુટણી બુથ છે… ઘરે ઘરે તુલસી ક્યારો ચે…જ્યાં રોજ સાન્જે ૭ઃ૩૦ વાગે    દીવો પ્રકટાવી ને પ્રભુની પ્રાર્થના કરવા માં આવે  છે…

બપોરે બરાબર ૧ વાગે જમવાનાં સમયે અમે ત્યાં પહોચ્યા.શુ સુન્દર મઝાનું રસોડું.. વળી ૨૫૦ થી ૩૦૦ જણાં એકજ  સમયે જમી શકે તેવી સુન્દર મઝાની બેઠક વ્યવસ્થા હતી… અમે ત્યાં જ ભોજન લિધું… ઘરના જેવું જ … દાળ ,ભાત, શાક , લાપસી , ખમણ, રોટલી,વાહ … તેમાં વળી … ત્યાં ના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી મુ. શ્રી.. સુરેશભાઈ સોની નો અમારા માટે નો આદર સત્કાર અનેરો હતો..સવાર થી નિકળી હોવાથી  બહેનો એ ૧ કલાક આરામ કર્યો>> ને ત્યાર પછી અમે દિવ્યાગો નi મકાનો માં તેમની તેમજ તેમના રહેઠાણ ની મુલાકાત લેવા ગયાં…જુદા જુદા

… ખંડૉ માં જુદા જુદા માનસિક વિકલાંગો ને રાખવામાં આવે છે.જેને શૌચ ક્રિયા નું પણ ભાન જ નથી તેમને એક જગાએ

, તેનાથી થોડાં સમજ્ણ વાળા ને બીજી જગ્યાએ…  તેનાથી વધુ સારાં હોય તેમને પ અલાયદો ખંડ આપવામાં આવેછે.. અહીંયા ૧૮ વરસ ની

ઉપર નાં દિવ્યાંગો ને રાખવામાં આવેછે.. આ  આખા ગુજરાત ની એક જ માત્ર સંસ્થા છે જ્યાં મોટા ઓ ને રાખવામાં આવે ચે.રક્તઅપિત્ત વાળા ને

રુમ , રસોડું , ને બાથરુમ સાથે  નું   તુલસી ક્યારા સાથે નું અલગથી રહેથણ આપવામાં આ વ્યું છે..સ્વચ્છ ને સુઘડ આ ગામ ની વાત કઈક અલગ જ છે..

જોતા જોતા અમે આગળ વધ્યાં…ત્યાં રક્તપિત્તો ને આશ્રમ વાસી માટે ની સારવાર માટે ,અન્ય બિમારી , જખમ

થથા સર્જરી ના ઓપરેશન સlથે ની સુવિધા વાળી ૪૫  પથારી ની હોસ્પીટ્લ પણ છે…એમ્યુલન્સ ની સુવિધા પણછે… આજુ બાજુ  નાં ગ્રામ જનો ને અન્ય રોગ માટૅ ઓ.પી.ડી. પન અપાય છે..

અશક્ત અને બિમાર ગાય માટે શુશ્રુષા   કેન્દ્ર  પણ છે ..જે તુલસી શ્યામ ગૌ શાળા તરીખે ઓળખાય છે.ત્યાં મફત ભણાવતી ગરીબ બાળકો માટે ની છાત્ત્રલયો

છે.મદ બુધ્ધિ વાળા માટે નિવાસી તાલીમ કેન્દ્ર… માનસિક અપંગ ભગિની મંદિર, નોખા પ્રકાર નું ભવ્ય અને નયન રમ્ય મંદિર, કે જેમાં કાચનાં ટૂકડામાં વિશ્વ ભર નાણ ૧૧ ધર્મ ના ચિન્હો તથા સેવા કlર્યો કરી  ગયેલાં ૩૨ મહાપુરુષ ના ફોટાં તથા પ્રેરણા  આપતાં સુ વાક્યો  છે…..

નજીક ના ગ્રામ જનો માટે પાર્કીગ સ્ટેન્ડ્સ, મોડાસા હિંમત નગર ની ઊંટ્ગાડિને રિફલેક્ટર્સ , યાત્રી નિવાસ, પ્રાથમિક  શાળા ઓ માંજઈ ને અંન્ધ શ્રધ્ધા નિવારણ પણ કરે છે…ત્યાં સ્મશાન પણ છે…..આવી સુન્દર સંસ્થા કેવળ એકજ દંપતી ચલાવે  છે…. તે છે  સ્થાપક અને ટ્ર્સ્ટી શ્રી .મુ સુરેશભાઈ સોની અને શ્રીમતી ઈન્દીરાબેન સોની… જેમને અભિગમ ગ્રુપ ની બહેનો વતી શત શત વંદન….

અમને આ બન્ને યુગલ નો ખુબ  જ સુંદર લાભ મળ્યો….. સાદા સદરા અને સફેદ  ચદ્દી, ને સાદાઈ થી રહેતા ને દાગીના  નો ત્યાગ ને ન તો કોઈ જીવનની લોલુપતા.સેવા જ અમારો ધર્મ ને વરેલાં આ દંપતી ના જીવનની ઘણી બધી વાતો જાણી …. આવી સંસ્થાઓ જોઇ ને  બધી બહેનોની આંખો  અશ્રુ થી ભીંજાઈ ગઈ…

અમારા અભિગમ ગ્રુપ નું   સમાજ સેવાનું કાર્ય છે તેને આગળ  કેમ વધારવુ… તે બહેનો ને વિચાર કરત્તા કરી દીધાં…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s