જિલ્લાકક્ષા ની અંધ બહેનો નીપ્રાચીન અને અર્વાચીન ગરબાની હરીફાઈ

 

તારીખ ૨૦-૯-૨૦૧૬ મગળવાર્

નાં રોજ અભિગમની બહેનો ને બ્લાઈન્ડ વેલફેર ના મેનેજીગ ટ્રસ્ટી શ્રી યુસુફ ભાઈ તરફ થી દાહોદ માં પ્રથમ

વખત થતી સ્ટેટ લેવલ પર થનાર   જિલ્લા કક્ષા ની બધી જ’ અંધ શાળા’માંથી થનાર પ્રાચીન અને અર્વાચીન ગરબાની

હરીફાઈ જોવાનું આમંત્રણ તેમજ મોકો મળ્યો…ગુજરાત નાં જુદા જુદા જિલ્લામાં થી કુલ ૬ શાળા એ ભાગ લિધો હતો..

ભાગ્ લેનાર બહેનો માંથી ૫૦% બહેનૉ બીલકુલ જોઈ શકાતી ન હતી..ગરબા જોયા પછી તો ખ્યાલ જ ના

આવે કે આબહેનોજોઈ નથી શકતી..સુન્દર પરિવેશ માં સજ્જ બાળા ગરબા કર્તાં કરતાં ન તો કોઈ ભુલ કરતાં કે

નતૉ અથડાતાં જોવા મળી …વળીજુદા જુદા પહેરવેશ માં બહેનો ખુબજ સુંન્દર લાગતી હતી…વાહ્! કહેવં પડે… બહેનો   હાથંમાં દિવો , ને માથે માતાજી નીસ્થાપના વાળિ મડુલ, તો કોઈ ગ્રુપે મંજીરા, તો કોઈ ગ્રુપે બેડાં માં પ્રગટેલ દિવા સાથે  જુદાં ગરબાં પ્રાચીન અને અર્વાચીન     ગરબા પ્રદર્શિત કર્યા.ખરેખર!!!, આટલી બધી અંધ બહેનૉ ને એક સાથે જુદાં જુદાં ગરબાં જોવાનો લાહ્વો તો અમારી બહેનોપ્રથમ વખત જ મળ્યો… તેમનૉ પ્રયત્ન ખુબ  પ્રશંશનીય છે…. તેમને.ગમ્મે તેટલી મુબારક બાદી  આપો તો પણ ઓછી  પડે…

અભિગમની બહેનો એ પણ બધીજ ભાગ લેવાવાળી બહે નો તથા ગાવા વાળી બહેનો ને પ્રોસ્તાહન  રુપે પર્સ તથા રુમાલ  ભેટ  આપ્યાં…

અનેક તામાં આ એકતા જોવાનો લાભ લઈ અમે તો ધન્ય થઈ ગયાં   અને સુન્દર કાર્યક્રમ ને . વાગોળતાં . વાગોળતાં   ઘરે ગયાં..

 

Advertisements

ભાટવાડા શાળામાં

તારીખ 22 1 2018 ના રોજ અભિગમની બહેનો દ્વારા

છોકરીઓ માટે માસિક ધર્મ શું છે શા માટે થાય છે તે વખતે શું વાપરવું અને સ્વચ્છતા ની જાળવણી કેવી રીતે રાખવી તે અંગેની માહિતી આપવા માટે ૧ એક જાગૃતિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો બાસવાડા શાળામાં સ્ત્રી ના નિષ્ણાત ડોક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું આવ્યું એમણે લગભગ લગભગ ૬૦૦ છોકરીઓ ને શરીરની રચના અને જે કુદરતી ક્રમ કુદરતી ક્રમમાં માસિક ધર્મ થાય છે તે અંગેની ખૂબ સુંદર માહિતી આપી જે છોકરી અને ખૂબ જ સરળતાથી મગજમાં ઉતરી જાય તેવી હતી પરંતુ છોકરીઓ આદિવાસી તેમજ મુસલમાન મુસલમાન હતી અને તેમને હિન્દી ભાષા ખૂબ જ ઓછી હોવાથી અમારામાંની એક બહેને ગુજરાતીમાં ભાષાંતર કરી અને છોકરીઓને ખુબ જ સરસ સમજણ પૂરી પાડી આ કાર્યક્રમ પછી પછી છોકરીઓને 4 અને બે બે 4 page ચાર સેનેટરી પેડ અને 2 સેનેટરી નેપકીન અભિગમ દ્વારા આપવામાં આવ્યા

પર્સનાલીટી ડેવલોપમેન્ટ

 

 

તારીખ 11 4 2018 ના રોજ કોમલબેન તલાટીને આમંત્રણ આપવામાં આવ્યું પર સોના પાવર ફોર પર્સનાલીટી ડેવલોપમેન્ટ અને soft skill માં ટ્રેનિંગ લઈ certificate મેળવ્યું છે. તેમજ ઇન્ડો અમેરિકન સોસાયટી ફોર પર્સનાલીટી ડેવલોપમેન્ટ from bombay થી પણ સર્ટીફીકેટ મેળવ્યું છે ..કોમલબેન તલાટીએ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અને અને સ્કિલ સ્કિલ અને ઈમેજ મેચ self improvement માટે ખૂબ બધી માહિતી પૂરી પાડી .તેમણે તેમના જીવનના અનુભવો પણ ક કહા જીવનમાં કેવી રીતે તેઓ આગળ વધ્યા તે માટે ખૂબ સુંદર ફિલિપ્સ પણ બતાવી જીવનની જરૂરિયાતો જેવી કે પોઝિટિવ થિંકિંગ પબ્લિક સ્પીકિંગ ટાઇમ મેનેજમેન્ટ ઈમોશનલ મેનેજમેન્ટ બોડી લેંગ્વેજ memory tips and tricks અને ઘણી બધી જીવનની જરૂરિયાત વિશે સવિસ્તાર માહિતી પૂરી પાડી જેનાથી બહેનો બહેનોમાં આત્મવિશ્વાસ વધે અને પોતાની જાતને આગળ લાવી શકે તે વિશે ઘણું બધુ જાણવા મળ્યું બહેનો તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને તેમના ક્લાસીસ કરવા માટે પણ તૈયાર થઈ ગઈ.

 

પોતાનામાં એક નવું જ્ઞાન મળ્યું એવા સંતોષ સાથે બહેનો છૂટી પડી……

દેસાઇ વડા કન્યાશાળામાં

તારીખ 9 ૭ 2018 ના રોજ આ વારો સૌથી મોટા પ્રોજેક્ટ કે જેમાં કન્યા કેળવણી એક મોટું છે છે  કાર્ય  જેમાં કન્યાઓને પિરિયડમાં કેમ આવે તે સમયે શું કરવું શરીરના તેમજ મન નો કેવો બદલાવ થાય છે તે સમય દરમ્યાન ચોખ્ખાઈ કેવી રીતે રાખવી તેની સમજણ સ્ત્રીનિષ્ણાત    અનુબેન શાહે ખુબ સુંદર માહિતી પૂરી પાડી અને લગભગ છોકરીઓને અભિગમ ગ્રુપ તરફથી સેનેટરી પેડ અને napkin નુ વિતરણ દેસાઇ વડા કન્યાશાળામાં કરવામાં આવ્યું હતું

સામાજિક કાર્ય

તારીખ 6 2 2018 ના રોજ ગ્રુપ તરફથી શૌચાલય ના બાંધકામ પેઠે જે 24000 ફાળવવામાં આવ્યા હતા પરંતુ સરકારની સ્કીમ બંધ થઈ જવાથી અમારે તેમાંથી પૈસા પાછા મેળવ્યા હાલ રૂપિયા 12,000 ભરત મળી ગયાં તેનો ઉપયોગ બીજા સામાજિક કાર્યમાં વાપરવાનું નક્કી કરવામાં આવ્યું

કોલેજમાં ડિગ્રી એન્જિનિયરિંગમાંઅનેસરસ્વતી વિદ્યામંદિરમાં2018

તારીખ 28- 6- 2018 જૂન મહિનામાં શાળાઓ ખૂલી જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે શાળામાં 15000 ફી પેટે આપવાનું નક્કી થયું .આ વર્ષે કોલેજમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં ડિગ્રી માં ભણતા એક હોશિયાર વિદ્યાર્થીને અને જરૂરિયાત હોવાથી અમારા અભિગમ ગ્રુપ તરફથી 15000 રૂપિયા ફી પેટે આપ્યો.
સરસ્વતી વિદ્યામંદિરમાં ત્રણ વિદ્યાર્થીઓને જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને આપવામાં આવી

આંતરરાષ્ટ્રીય યોગા દિવસ2018

તારી ખ 22 6 2018 એટલે આંતરરાષ્ટ્રીય યોગા દિવ સ બહેનોએ ભેગા થઇ યોગા દિવસની ઉજવણી કરી તેમાં પ્રીતિબેન  કોઠારી પતંજલિ ના મુખ્ય કારો ભારીને આમંત્રણ આપવામાં આવ્યું તેમજ તેમના અન્ય સભ્યોને બહેનો બહેનોના મિત્રો hazi પાડોશી સગાસબંધીઓ ને પણ આમંત્રણ આપવામાં આવ્યો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ ના નક્કી કરેલા આસનો સિવાય પ્રીતિબેન બીજા ઘણા બધા આસનો કરાવ્યા તેમજ મેડિટેશન પણ કરાવ્યું હતું લગભગ 30 થી 35 બહેન એઆ શિબિરનો લાભ લીધો હતો

સિવિલ હોસ્પિટલ18

તારીખ 6 6 18ના રોજ હંમેશ મુજબ બહેનો સિવિલ હોસ્પિટલ તેમજ જા જાઇડસ ગઈ અને કુલ અને કુલ અઢીસો દર્દીઓને બિસ્કીટ તેમજ કે કેળાનું વિતરણ અભિગમ ગ્રુપ તરફથી અઢીસો દર્દીઓને કરવામાં આવ્યું હતું